Breaking NewsLatest

મજહબ નહીં શીખાતા આપસ મેં બેર રખના.. અમદાવાદના સરખેજમાં આવનાર બે પર્વ માટે પોલીસે શાંતિ સમિતિ સાથે યોજી બેઠક.

અમદાવાદ: ઈદના અને પરશુરામ જયંતીના પર્વ નિમિત્તે સરખેજમાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી. હિન્દૂ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ બેઠકમાં રહ્યા હાજર. ઈદના તહેવારમાં મસ્જિદમાં ભીડ ભેગી ન થાય તેની પોલીસે આપી સમજ. કોરોના કાળમાં તમામ ધર્મ સ્થાનો બંધ હોવાથી ઇદમાં પણ મસ્જિદ બંધ રહે તેવું કર્યું સૂચન. મૌલાના અને સરખેજ રોજના ટ્રસ્ટી તમામને ખાસ કરાઈ સૂચના. સરખેજમાં આવેલી તમામ 30 મસ્જિદ બહાર રહેશે પોલીસ બંદોબસ્ત. સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થશે તો પોલીસ કરશે કાયદેસરની કાર્યવાહી.. પોલીસ પણ પ્રજાના સ્વાસ્થ્ય અંગે કરે છે ચિંતા..

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની સૌપ્રથમ પ્રિ-ઇવેન્ટનો મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો

જજનગઢ, સાસણ ગીર, ધ્રુવ ચુડાસમા, એબીએનએસ: કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર…

1 of 752

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *