Breaking NewsLatest

કેનેડા અમેરિકા લેવલ એક્ઝામમાં ચેમ્પિયન થતા મોડાસા તેમજ પહાડપુર ગામનું ગૌરવ

અરવલ્લી

UC MAS Exam Level 2
મા મોડાસાનો ક્રિષ્ણા પટેલ કેનેડામાં ચેમ્પિયન
અરવલ્લી જિલ્લાના મોડાસાના જાણીતા સર્જન ડોક્ટર કૃપેશ પટેલ ના ભાઈ અજય ભાઈ કેનેડામાં રહે છે અને તેમનો દીકરો ક્રિષ્ના કેજે પ્રારંભિક અભ્યાસ મોડાસાની બી કનઈસ્કૂલમાં કરલો હતો અને હાલમાં ધોરણ પાંચ માં કેનેડા અભ્યાસ કરે છે કેનેડા અને અમેરિકા લેવલની યુસી માસ એક્ઝામ 2020 /21 લેવાઈ હતી તેમાં કેનેડા અમેરિકા લેવલ એક્ઝામમાં ચેમ્પિયન થતા મોડાસા તેમજ પહાડપુર ગામનું ગૌરવ વધારેલ છે સમગ્ર પંથક માં ખુશીનો માહોલ છવાયેલ છે હાલ કેનેડા સ્થિત અજયભાઈ તેમજ હેતલબેન ને સોશિયલ મીડિયા મોડાસા નગર પાલિકા ના પૂર્વ કોર્પોરેટર તારક પટેલ તેમજ નાગરિક સહકારી બેન્ક ના પૂર્વ ચેરમેન કમલેશભાઈ પટેલ, પ્રવીણભાઈ પટેલ માજી ડિરેકટર સાબરડેરી, પીયૂષભાઈ પટેલ માનદમંત્રી સાર્વજનિક હોસ્પિટલ મોડાસા દ્વારા અભિનંદન ની વર્ષા કરેલ છે અને તેમનો દીકરો ક્રિષ્ના ઉત્તરોઉત્તર પ્રગતિ કરી મોડાસા અરવલ્લી ગુજરાત તેમજ ભારત દેશનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવી બિરદાવ્યા હતા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને વર્ષ ૨૦૨૫-૨૬ની કચ્છ જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ

આયોજન મંડળની બેઠકમાં કચ્છ જિલ્લાના રૂ.૧૩૪૫ લાખના ૫૩૯ વિકાસ કામોને બહાલી અપાઇ…

ત્રણ કરોડના ખર્ચે સંત શ્રી ત્રિકમ સાહેબ ધર્મસ્થાનક ચિત્રોડ નિર્માણ કાર્યની કામગીરી અંતિમ તબક્કામાં

કચ્છ, સંજીવ રાજપૂત: કચ્છ જિલ્લાના રાપર તાલુકાના કંડલા પાલનપુર નેશનલ હાઇવે રોડ પર…

1 of 707

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *