અંબાજી મંદિર ટ્રસ્ટ હસ્તક કોટેશ્વર મહાદેવ મંદિર નો વહીવટ થાય છે
કોટેશ્વર મહાદેવ નજીક વર્ષો જૂના બાંધવામાં આવેલા કામ વિનાના બાંધકામો દૂર કરાયા
વરસાદી માહોલ વચ્ચે આ બાંઘકામ થી લોકો ને નુકશાન ન થાય તે માટે દુર કરાયા
જેસીબી મશીનથી બાંઘકામ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી
કોટેશ્વર ગૌમુખ કુંડ પાસે નું બાંઘકામ પણ મજૂરો વડે દૂર કરવામાં આવ્યું
આવનારા સમયમાં અહીં ટ્રસ્ટ તરફથી વિકાસ કામો શરુ થવાની શક્યતા
બુધવારે અંબાજી મંદિર ટ્રસ્ટ ના ચેરમેન આનંદ પટેલ કોટેશ્વર મહાદેવ મંદિર ની મુલાકાત કરી હતી
અંબાજી મંદિર બાંધકામ શાખા ના નાયબ કાર્યપાલક ઈજનેર જી એલ પટેલ હાજર રહ્યા
કોટેશ્વર મહાદેવ ખાતે વર્ષો જૂનું શંકર ભગવાન નુ મંદિર આવેલું છે