Breaking NewsLatest

અનોખી અન્નસેવા…. સરદાર ધામ ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશન. યુવા તેજ તેજસ્વીની દ્વારાવડોદરા શહેર મા હોમ કોરોન્ટાઇન મા રહેલા કોરોના દર્દી અને પરિવારને ફ્રી ભોજન વ્યવસ્થા.

અરવલ્લી
ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશન વડોદરા શહેરમાં હોમ કોરોન્ટાઇન રહેલી કોરોનાગ્રસ્ત દર્દીઓને સમયસર મફત ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે જેઓ ને જરૂરિયાત પ્રમાણે ટિફિન પહોંચાડવા આવી રહ્યું છે
એક જ પરિવારનાં ચાર સભ્યો કોરોના વાયરસની ચપેટમાં આવતા તે લોકો રસોઈ બનાવે એ તો દુરની વાત છે પણ ઘરે કોઈ ટિફિન પણ ના આપી શકે એવી પરિસ્થિતિમાં સરદારધામ વડોદરા ને જાણ થતા , માનવતા દાખી એક નિર્ણાયક નિર્ણય લઈને આવા પરિવારોને નિઃશુલ્ક ઘરે બેઠા ભોજન વ્યવસ્થા મળી રહે એ હેતુથી સરદારધામ તથા શ્રી કડવા પાટીદાર કેળવણી મંડળ ના સહયોગથી દસ દિવસ પહેલા આ શુભ શરૂઆત કરી હતી. આ સેવામાં દરરોજ 500 થી વધારે શહેરનાં અલગ અલગ વિસ્તારોમાં દર્દી જ્યાં હોય એ સ્થળે ભોજનડિશ પહોંચાડાય રહી છે. જેમાં શુદ્ધ સાત્વિક ભોજન જેમકે રોટલી, શાક, દાળ, ભાત, સલાડનો સમાવેશ થાય છે. અત્યાર સુધી મા 4000 થી વધારે ટિફિન જરૂરિયાત મંદ વ્યક્તિ ને આપેલ છે ,

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેબિનેટ મંત્રીના અધ્યક્ષ સ્થાને ધ્રોલ એસ.ટી.ડેપો વર્કશોપ તથા જોડિયા એસ.ટી.બસ સ્ટેશનનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો

જામનગર, સંજીવ/અમિત, એબીએનએસ: રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ તથા વિજ્ઞાન…

નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટ ૨૦૨૬ ને આવકારતું જામનગર શહેર ભાજપ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: નાણામંત્રી નિર્મલા સીતારમને ૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ના…

1 of 746

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *