શ્રી પરીક્ષિતા રાઠોડ, IPS, પોલીસ મહાનિરીક્ષક, બનાસકાંઠા રેન્જ, પાલનપુર તથા શ્રી પ્રશાંત સુંબે, IPS, પોલીસ અધિક્ષકશ્રી, બનાસકાંઠા, પાલનપુર નાઓએ મિલકત સબંધી ગુનાઓ શોધી કાઢવા કરેલ સુચના આધારે, શ્રી ડો.જે.જે.ગામીત ઇન-ચાર્જ નાયબ પોલીસ અધિક્ષકશ્રી દાંતા વિભાગ દાંતા નાઓના માર્ગ દર્શન હેઠળ, શ્રી ડી.આર. પારગી પો.ઇન્સ. અંબાજી પોલીસ સ્ટેશન નાઓની સાથે પો.સ્ટે.નો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમ્યાન ટેક્નીકલ સર્વેલન્સ તથા હ્યુમનાસોર્સ આધારે અંબાજી પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં.૧૧૧૯૫૦૦૨૨૬૦૫૨૧/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા- ૨૦૨૩ ની કલમ-૩૦૯(૪),૩૧૧,૩(૫) મુજબના ગુનાનો મુદ્દામાલ તેમજ આરોપીઓ પકડી ગુનાનો ભેદ ઉકેલી કાઢેલ છે.
આરોપીઓના નામ સરનામા :
(૧) ધર્માભાઇ હેમીરાભાઇ મોરી (આદીવાસી) ઉ.વ.રર ધંધો,ખેતીકામ રહે- કુકડાફળી તળેટી જાંબુડી પાસે તા.આબુરોડ જી.શિરોહી રાજસ્થાન
(૨) મકનારામ બસુરારામ પરમાર (આદિવાસી) ઉ.વ.રર ધંધો.ખેતીકામ રહે- ભોમટીફળી, ઉપલા ખેજડા, દાણબોરા પાસે, તા.આબુરોડ જી.શિરોહી રાજસ્થાન
કબજે કરેલ મુદ્દામાલ
(૧) આઇફોન ફીફ્ટીન કિમત રૂપિયા- ૫૫૦૦૦/-
(૨) સેમસંગ કંપનીનો ગેલીક્ષી એસ-૨૦ મોબાઇલ – કિમત રૂપિયા- ૨૦૦૦૦/-
(૩) એક બેગમાં રહેલ પર્સ તથા રોકડ રકમ રૂ. ૨૫૦/-
(૪) ફરીયાદીની માલીકીના કંપનીના ચાર સેમ્પલ કિમત રૂપિયા-૨૦૦૦/-
(૫) ફરીયાદીના ડોક્યુમેન્ટ જેમાં આધારકાર્ડ, પાનકાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ તથા એ.ટી.એમ. કાર્ડ
કામગીરી કરનાર અધિકારી/કર્મચારીની વિગત
(૧) ડી.આર.પારગી પો.ઈન્સ. અંબાજી પો.સ્ટે.
(૨) જી.એમ.સોલંકી પો.સબ.ઇન્સ. અંબાજી પો.સ્ટે.
(૩) આ.હે.કોન્સ. મયુરકુમાર દિનેશભાઇ
(૪) આ.હેડ.કો. દિનેશભાઇ રૂપાભાઇ
(૫) અ.પો.કો. મગશીભાઇ કલ્યાણભાઇ
(૬) અ.પો.કો. રમેશભાઇ પરથીભાઇ
(૭) અ.પો.કો. કિશનકુમાર હંસરાજભાઇ
(૮) અ.પો.કો. મહેશકુમાર ફલજીભાઇ
(૯) અ.પો.કો. અશોકભાઇ દાંનાભાઇ
(૧૦) અ.પો.કો. રાજેશકુમાર ધનરાજભાઇ
(૧૧) અ.પો.કો. બચુભાઇ જોરાભાઇ
(૧૨) આ.પો.કો. દિનેશભાઇ ડોહજીભાઇ
(૧૩) અ.પો.કો. અશોકભાઇ હેમુભાઇ















