સમગ્ર ભારત માં અને ગુજરાત માં સરકાર દ્વારા બધા વેક્સિન માટે અપીલ કરવામાં માં આવી રહી છે ત્યારે સૌરાષ્ટ ના ગારિયાધાર માં હજુ 45 વર્ષ સુધી ના નાગરિક માટે જ વેક્સિન લેવા માટે ચાલુ ત્યારે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા 18 વર્ષ થી વધુ ના નાગરિક માટે 1 મે થી જાહેરાત કરવામાં માં આવી રહી છે પણ ગારિયાધાર માં હજુ 45 વર્ષ ના નાગરિક માટે વેક્સિન લેવા માટે નું બોર્ડ વેક્સિન સેન્ટર ની બહાર છે તો ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી રહી છે ત્યારે હજુ મોખિક બોલી થી કરવામા આવે છે પણ ગારિયાધાર માં વેક્સિન લેવા માટે ની પ્રકિયા નથી ચાલુ કરવામાં નથી શું આવનારા દિવસોમાં માં આરોગ્ય વિભાગ અને ગારિયાધાર નું સરકારી તંત્ર ચાલુ કરવામાં હજુ કેટલો સમય લાગશે એની હજુ સતાવાર જાહેરાત નથી કરવામાં આવી
આપડા ગુજરાત ના મુખ્ય પ્રધાન વિજય ભાઇ રૂપાણી 18 વર્ષ થી ઉપર ના નાગરિક ને વેક્સિન લેવા માટે જોર આપી રહ્યા છે ત્યારે ગારિયાધાર માં વેક્સિન લેવા માટે મેડિકલ ઓફિસર નાગરિક ઓ ને ઉડતા જવાબ આપવા મળ્યાં જ્યારે નાગરિક તેમને પૂછ્યું મને જયારે સરકાર આદેશ કરશે ત્યારે જ હું 18 વર્ષ થી ઉપર માટે ક્યારે ચાલુ થશે હવે એ ગુજરાત સરકાર દ્વારા મેડિકલ ઓફિસર નીકુલ ભાઈ પટેલ ને લેખિત માં ઓડર આપી જાણ કરશે કે શું એ હવે ગુજરાત સરકારના આરોગ્ય સચિવ અને ગુજરાત ના આરોગ્ય મંત્રી નિકુલ ભાઈ પટેલ ને નાગરિક સાથે ઉડતા જવાબ પર શું આદેશ કરશે તે હવે આવનાર દિવસો માં આપડે રાહ જોઈ વેક્સિન માટે wait and watch revu પડશે એવું લાગી રહ્યું છે
જી એક્સ્પ્રેસ ન્યુઝ દ્વારા ગુજરાત સરકાર ના આરોગ્ય વિભાગ તેમજ આરોગ્ય સચિવ આરોગ્ય મંત્રી ને વિનંતી કરે છે વહેલી તકે આ વેક્સિન લેવા માટે નું ચાલુ કરવામાં આવે એવી માગણી કરીએ છીએ.