આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા ના આદેશના પગલે તપાસ કમિટીની રચના….
નવી સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ અને ડીન અધ્યક્ષતામાં તપાસ કમિટીની રચના ….
આપઘાત કરનાર ડોક્ટર વિધાર્થીના પિતાશ્રી સાથે મંત્રી શ્રીએ સીધી વાત કરી સાંત્વના પાઠવી તેમજ ન્યાય આપવાની ખાત્રી આપી……
24 કલાકમાં રિપોર્ટ તૈયાર કરવા માટે સૂચના આપવામાં આવી …
સમગ્ર બનાવની સીધી દેખરેખ ગાંધીનગર નિયામક સચદેવ શ્રીને સોંપવામાં આવી…
આજે રાત્રિ દરમિયાન હોસ્ટેલમાં ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓના નિવેદન લેવામાં આવશે …
આપઘાત કરનાર ડોક્ટર સાથે રેગિંગની ઘટના બની છે કે કેમ તેની તપાસ કરવામાં આવશે.
કોઈ પરેશાન કરવામાં આવતા હતા કે કેમ તેની પણ તપાસણી કરવામાં આવશે.
આજે રાત્રે તપાસ કર્યા બાદ જ તપાસ કમિટીના સભ્યોને ઘરે જવા માટે સૂચના
આપઘાત કરનાર ડોક્ટરનું પેનલ ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું…
















