Breaking NewsLatest

સાબરકાંઠા વિશાલ હિન્દુ વાહીની,ગુજરાત પ્રદેશ,જીલ્લા અધ્યક્ષ અને પ્રભારીની નિમણુંક

પ્રતિનિધિ દ્વારા,     ભિલોડા,તા.૨૬

સાબરકાંઠા વિશાલ હિન્દુ વાહીની,ગુજરાત પ્રદેશ,જીલ્લા અધ્યક્ષ પ્રકાશભાઈ જગન્નાથજી ઉપાધ્યાય અને જીલ્લા પ્રભારી દેવાંગભાઈ ભાટીયાની નિમણુંક કરાતા આનંદની લાગણી પ્રસરી છે.
સાબરકાંઠા વિશાલ હિન્દુ વાહીની,ગુજરાત પ્રદેશના હોદ્દેદારો,કાર્યકરો,સગાં-સબંધી સહિત શુભેચ્છકોએ શુભકામનાઓ પાઠવી નવિન હોદ્દેદારોને બિરદાવ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પાટણમાં નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી, કોલેજ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ

રાધનપુર. અનિલ રામાનુજ. એબીએનએસ : પાટણવાસીઓ વહેલી સવારે હૂંફાળા પવન સાથે યોગમયી…

1 of 724

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *