અમદાવાદ: અમદાવાદ ખોખરા પોલિસ સ્ટેશનને અડીને જ કચરાના ઢગ ખડકાયા જોવા મળ્યા છે. દિવસ-રાત અસહ્ય દુગઁધ મારતા કચરા અને ગંદકી ને લઈ ને સ્થાનિકો ત્રસ્ત બન્યા છે. મૃત પશુઓ પણ આ કચરા ની અંદર નાંખી દેવાતા હોય સ્થાનિકો સહિત ખોખરા પોલિસ સ્ટેશન ની મુલાકાતે આવતા નાગરિકો ને હાલાકી ઓમા મુકાવું પડતું હોય છે. AMC ના તંત્ર ને આ પોલિસ સ્ટેશન પાસે ની કચરાપેટી દુર કરવા અનેક રજુઆતો સ્થાનિકો ઓ કરી હોવા છતા તંત્ર આંખ આડા કાન કરી રહ્યુ હોય તેમ સ્થાનિકો ઓને લાગી રહ્યુ છે. ખોખરા વિસ્તાર મા નવું પોલિસ સ્ટેશન કાયઁરત થયે વષોઁ વીતી ગયા પણ આ પોલિસ સ્ટેશન ને અડી ને આવેલી અને દુગઁધ મારતી કચરાપેટી ને ખસેડવા માટે તંત્ર હજુ પણ ગંભીર બન્યું નથી. એક તો છાસવારે ઉભરાતી ગટરો અને નબળી કામગીર ને લઈ ને અવારનવાર પડતા માગઁ પર ના ભુવા ઓ આ ગંદકી અને તુટેલા રસ્તા ઓની સમસ્યા ને વધુ વકરાવે છે ત્યાં કચરાપેટી ને દુર કરવામાં આવે તેવી માગ સ્થનિકો કરી રહ્યા છે
AMC ઘોર નિંદ્રામાં: અમદાવાદ ખોખરા પોલિસ સ્ટેશનને અડીને જ કચરાના ઢગ ખડકાયા
Related Posts
મિરઝાપર ભુજ ખાતે ૧૪મા હાઈટેક કૃષિ-ડેરી પ્રદર્શનનો પ્રારંભ કરાવતા કચ્છના પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયા
ભુજ, શનિવાર: આજરોજ કચ્છના જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ ભુજ…
सियावा के गणगौर मेले में आदिवासियों ने उत्साह के साथ लियाभाग
आबूरोड शहर के पास सियावा गांव में शुक्रवार को आदिवासियों का गंणगौर मेला धूमधाम…
ત્રણ કરોડના ખર્ચે સંત શ્રી ત્રિકમ સાહેબ ધર્મસ્થાનક ચિત્રોડ નિર્માણ કાર્યની કામગીરી અંતિમ તબક્કામાં
કચ્છ, સંજીવ રાજપૂત: કચ્છ જિલ્લાના રાપર તાલુકાના કંડલા પાલનપુર નેશનલ હાઇવે રોડ પર…
18 એપ્રિલ, વર્લ્ડ હેરિટેજ ડે: સાંસ્કૃતિક વારસાના સંરક્ષણમાં સીમાચિહ્નરૂપ બન્યું વડનગરનું પુરાતાત્વિક અનુભવાત્મક સંગ્રહાલય
ગાંધીનગર, સંજીવ રાજપૂત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત ‘વિકાસ ભી,…
સમી- રાધનપુર હાઇવે પર ગોઝારો અકસ્માત સર્જાયો, 6નાં મોત.
રાધનપુર, એ.આર. એબીએનએસ: સમી-રાધનપુર હાઇવે પર ગોઝારા અકસ્માતનો બનાવ સામે આવ્યો…
જામનગરના ૭૯- દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય ‘જનતાની સેવા માટે, જનતાના દરવાજે ઊપસ્થિત રહી લોકોના પ્રશ્નો સાંભળ્યા
જામનગર, સંજીવ રાજપૂત: જામનગરના ૭૯- દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ…
ભાવનગર એરપોર્ટ પર આતંકવાદી હુમલો અંગે મોકડ્રીલ યોજાઈ
ભાવનગર એરપોર્ટ ખાતે સાંજે છ વાગ્યે એન્ટી હાઈજેકીંગ મોકડ્રીલ યોજાઈ હતી. ત્રણ…
ભાવનગરમાં કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયાના અધ્યક્ષસ્થાને બાળ વિવાહ મુક્ત ભારત અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો.
આજે ભાવનગર ખાતે ડૉ.બાબા સાહેબ આંબેડકર હોલમાં ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ…
જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અને જીનીયસ ચેસ કલબના સંયુક્ત ઉપક્રમે જામનગરમાં સૌપ્રથમ વખત ઓપન ગુજરાત ચેસ ટુર્નામેન્ટ યોજાઈ
જામનગર, સંજીવ રાજપૂત: જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન…
પાટણ માર્કેટ યાર્ડમાં વિવિધ જણશોની બંમ્પર આવક સાથે તમાકુયાડૅમાં પણ ૪૦ હજારથી વધુ બોરીઓની આવક થઈ
પાટણ: એ.આર,એબીએનએસ : રવિવાર સહિત તહેવારોની રજા મળી ત્રણેક દિવસ બાદ મંગળવારે શરૂ…