Breaking NewsLatest

રાજ્સ્થાન છાપરી પોલિસે કાર માંથી દારુ ઝડપ્યો અમિત પટેલ.અંબાજી

શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સીમા પર આવેલું છે હાલમાં કોરોનાનો કહેર ઓછો થતાં લોકો ઘરની બહાર નીકળી રહ્યા છે અને હરવા ફરવા જઈ રહ્યા છે ત્યારે પોલીસ પણ એક્ટિવ જોવા મળી રહી છે વાત કરવામાં આવે તો રાજસ્થાન છાપરી પોલીસે આજે સેન્ટ્રો કાર માંથી વિદેશી દારૂ પકડી પાડ્યો હતો અને અમદાવાદ દાણીલીમડા વિસ્તારમાં રહેતા એક ભાઈ ની ઘરપકડ કરી છે.
જી જે 1 કે એફ 3277 નંબર ની કાર પર રાજસ્થાન છાપરી પોલીસને શંકા જતાં તેમને કાર ઉભી રખાવી હતી અને ચેક કરતા તેમાંથી 10 બોટલ અને 48 મય વિદેશી દારૂ મળી આવ્યો હતો આબુરોડ રીકકો પોલીસ દ્વારા આ કાર ચાલક ઉપર ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે, અન્સારી અહેમદ જલીલ અહેમદ નામના કાર ચાલક સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અને કાર જપ્ત કરવામાં આવીછે. આબુરોડ રિકો પોલીસ સ્ટેશનના જગારામ અને દિનેશ કુમાર સહીત ના પોલીસ જવાનો હાજર રહ્યા હતા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઈશાની દવે અને શંકુસ એન્ટરટેઈનમેન્ટ રજૂ કરે છે “બદલાવ: ચેપ્ટર 1”, એક ઐતિહાસિક લાઇવ ગુજરાતી સંગીત અનુભવ.

રિપોર્ટ અનુજ ઠાકર. અમદાવાદ : લોકપ્રિય ગાયિકા ઈશાની દવે, શંકુસ એન્ટરટેઈનમેન્ટના…

1 of 752

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *