Breaking NewsLatest

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને રક્ષા બાંધતા ભાવનગરના મેયર શ્રીમતી કીર્તિબેન દાણીધારીયા

ભાવનગરના મેયર શ્રીમતી કીર્તિબેન દાણીધારીયાએ આજે સવારે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને ગાંધીનગર ખાતે તેમના નિવાસસ્થાને રૂબરૂ જઈ રક્ષા બાંધી ગુજરાતનું યશસ્વી નેતૃત્વ હંમેશની જેમ સંભાળતા રહે તે માટેની કામના કરી હતી.

તેમણે જણાવ્યું કે, મુખ્યમંત્રીશ્રીના હાથ નીચે ગુજરાત જે રીતે પ્રગતિના શિખરો સર કરી રહ્યું છે. ત્યારે એ હાથોને રક્ષા બાંધી આજે વધુ મજબૂત બનાવ્યાં છે. તેઓ ગુજરાતને વિકાસની નવી ઉંચાઈઓ સુધી લઈ જાય એવી મંગલ કામના તેમણે મુખ્યમંત્રીશ્રીને રક્ષા બાંધીને કરી હતી.

શ્રીમતી કીર્તિબેન મુખ્યમંત્રીના ધર્મપત્ની શ્રીમતી અંજલિબેન રૂપાણીને પણ રક્ષાસૂત્ર બાંધ્યું હતું.
———-

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 723

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *