Breaking NewsLatest

ડોકટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસને અનેરી રીતે ઉજવતા જામનગરની સ્કૂલના વિદ્યાર્થીઓ.

જામનગર: જામનગરની સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા સ્વયં શિક્ષક બની શિક્ષા અર્પી શિક્ષક દિવસની ઉજવણી કરવાનો અનેરો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

જામનગરની ઋષિકેશ વિદ્યાલય અને એકતા પ્રાઇમરી સ્કૂલમાં ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મ દિવસ નિમિત્તે સ્વયં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી જેમાં દરેક કલાસના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને શિક્ષક દિનની ઉજવણી કરી હતી. એક શિક્ષક બની અને દરેક વિદ્યાર્થીઓને શિક્ષણ આપ્યું હતું તેમજ ધોરણ 12ની વિદ્યાર્થીની દ્વારા ધોરણ 6 થી 8 માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક માં પ્રિન્સિપાલ તરીકેનું કાર્ય સંભાળ્યું હતું જે એક દિવસ પ્રિન્સિપાલ બની અને શાળાનું સફળતાપૂર્વક સંચાલન કરવામાં કુશળતા પૂર્વક કાર્ય દ્વારા આ વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષણના પ્રણેતા એવા ડોકટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસની ઉજવણી કરી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *