Breaking NewsLatest

ઉમરાળા ગામે ખાબડી વિસ્તારમાં નવી પાણીની ટાંકીનુ ભુમિ પુજન કરાયું.

ઉમરાળા ખાતે આપ અને કોંગ્રેસ આગેવાનો દ્વારા સૂત્રોચ્ચાર સાથે ધારાસભ્ય આત્મારામ પરમારનો વિરોધ કરવામાં આવ્યો પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી

ઉમરાળા ગામે ખીજડા બજાર,ગોપાલવાડી, સીતારામનગર દેવીપૂજક વાસ, વાલ્મીકિ વાસ,અમન સોસાયટી,મહાત્મા ગાંધી સોસાયટી વિગેરે વિસ્તારોમાં છેલ્લા ઘણાં વર્ષોથી પીવાના પાણીની સમસ્યા સર્જાતી હતી તેનાં કાયમી ઉકેલ લાવવા માટે ખાસ અનભૂતની ગ્રાન્ટ અને લોક ફાળો એકત્ર કરી ટાંકી બનાવવાના કામનુ ધારાસભ્ય આત્મારામ પરમારના વરદ હસ્તે ઉમરાળા ગામે ખાબડી વિસ્તારમાં નવી પાણીની ટાંકીનુ ભુમિ પુજન કરવામાં આવ્યુ હતુ

ત્યારબાદ ઉમરાળા ગ્રામ પંચાયત દ્વારા ઘાંચી સમાજની વાડી ખાતે ધારાસભ્ય,તાલુકા પંચાયત પ્રમુખ,તા.ઉપપ્રમુખ, અધિકારી,ચેરમેન,પદાધિકારી,સહિત ગામના આગેવાનો તેમજ આમંત્રિત મહેમાનોનુ ઉમરાળા ગ્રામ પંચાયત બોડી દ્વારા ફુલહાર થી સન્માન કરવામાં આવ્યુ હતુ તેમજ ધારાસભ્ય આત્મારામ પરમારે કાર્યક્રમને અનુરૂપ સંબોધન કર્યું હતુ ત્યારબાદ ઉમરાળા ગ્રામ પંચાયત સરપંચ પતિ જીતુભા વાળા દ્વારા આભાર વિધિ વ્યક્ત કરી કાર્યક્રમ પુણ જાહેર કરવામાં આવ્યો હતો

*રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા*

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *