અરવલ્લી
રોયણીયા દુધ ઉત્પાદક સહકારી મંડળી તાલુકા -મેઘરજ ખાતે સાબરડેરી અને દુધ મંડળી ના સયુક્ત ઉપક્રમે યોજાયેલ જોનલ મીટિંગ અને મહિલા મિટિંગ નુ આયોજન કરેલ જેમા અમુલ ફેડરેશન ના ચેરમેન અને એન.ડી.ડી. બી ના ડાયરેકટર અને સાબરડેરી ના ચેરમેન શ્રી શામળભાઇ પટેલ વાઇસ ચેરમેન શ્રી જયંતીભાઈ પટેલ ડિરેક્ટર શ્રી કાંતિભાઇ પટેલ ડિરેક્ટર શ્રી સચિનભાઇ પટેલ ભીખુસિંહ પરમાર ડિરેક્ટર શ્રી જેસીંગભાઇ પટેલ તમામ ડિરેક્ટર શ્રી ઓ હાજર રહેલ અને દુધ મંડળી ઓ ના વીકાસ માટે શું કરવુ પડે એ તમામ માહીતી ચેરમેન શ્રી શામળભાઇ સાહેબે આપેલી આ પ્રસંગે મેઘરાજા એ પણ પધરામણી કરતા હર્ષ નો માહોલ જામ્યો હતો……… આ પ્રસંગે કોરોના મા જે સેક્રેટરી મેઘરજ તાલુકા ના મરણ પામેલ તેમણે સાબરડેરી દ્વારા રૂપિયા 50.000હજાર ના ચેક દ્વારા સહાય કરવામા આવેલ જે સાબરડેરી ના ચેરમેન શ્રી અને વાઇસ ચેરમેન શ્રી જયંતીભાઈ પટેલ દ્વારા ચેક આપવામા આવેલ જેમા તમામ ડિરેક્ટર શ્રી ઓ હાજરી આપેલ આમ કુલ 3 દુધ મંડળી ઓ ના સેક્રેટરી મૃત્યુ પામેલ તેમણે બધાને કુલ 1.50.000 રૂપિયા ચેક દ્વારા આપેલ તેમજ સૌથી વધારે દુધ ભરાવતા ગ્રાહકો નુ પણ ઇનામ વીતરણ કરેલ આ પ્રસંગે દુધ મંડળી ઓ ના ચેરમેન શ્રી ઓ નુ પણ સન્માન દુધ મંડળી ના ચેરમેન શ્રી મણીભાઇ પાન્ડોર એ કરેલ…. આ પ્રસંગે સાબરડેરી ના ડેપ્યુટી મેનેજર સાહેબ ડોક્ટર જે. કે પટેલ સાહેબે સંચાલન કરેલ અને ડોક્ટર એન.એ. પટેલ સાબરડેરી તેમજ એમ. પી.ઓ ઇન્ચાર્જ શામળાજી શ્રી હેમંત પટેલ તેમજ ડૉક્ટર મોદી.. અને તમામ સુપરવાઇઝર મિત્રો એ કામગીરી હાથ ધરી કાર્યક્રમ ને સફળ બનાવવા સુપરવાઇઝર શ્રી હર્ષવર્ધનસિંહ.. ચિંતનભાઇ રાજુ ભાઇ. ઉર્વીલ પટેલ અને અમૃત પાન્ડોર એ જહેમત ઉઠાવેલ તે બદલ દુધ મંડળી ના ચેરમેન શ્રી અને સભ્ય શ્રી ઓ એ આભાર વ્યક્ત કરેલ