Ahmedabad

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં ફેમ સોઢી રેઇનબોના ઉદ્દઘાટને અમદાવાદ પહોંચ્યા

અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદના વૈષ્ણવદેવી સર્કલ પાસે રેમ્બો નામે એક નવા રેસ્ટોરન્ટની શરૂઆત કરવામાં આવી. જેના ઉદ્ઘાટન પ્રસંગે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ધારાવાહિક ફેમ અભિનેતા સોઢી ઉપસ્થિત રહ્યા હતા.

અધતન સુવિધાઓ સાથે રેમ્બો રેસ્ટોરન્ટ તેના ગ્રાહકો માટે કંઈક યુનિક લઈને આવી રહ્યું છે જ્યાં તમને જમવાની સાથે બેન્કવેટ હોલ તેમજ પાર્ટી પ્લોટની પણ અદ્યતન સુવિધા મળશે. આ રેસ્ટોરન્ટની વાત કરીએ તો સરસ અલ્હાદક ઇન્ટિરિયર સાથે બેન્કવેટ હોલની અંદર 300 માણસથી પણ વધારેની સુવિધા ઉપલબ્ધ જોવા મળશે.

અહીં પાર્ટી પ્લોટની અંદર 700 માણસોંથી પણ વધારેની સુવિધા તેમજ આવનાર તમામ લોકો માટે વ્યવસ્થિત પાર્કિંગ વ્યવસ્થા તથા અલગ આ રેસ્ટોરન્ટની અંદર તમને ચાઈનીઝથી લઈને કોન્ટીનેન્ટલ અને પંજાબી તમામ પ્રકારની વાનગીઓનો સ્વાદ માણી શકો છો.

રેસ્ટોરેન્ટના શુભ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના અભિનેતા ગુરુચરણસિંહ ઉર્ફે સોઢી ખાસ હાજર રહી આ હોટેલનું ઉદ્ઘાટન કર્યું હતું. તેઓએ ગુજરાત આવવાનો આનંદ વ્યક્ત કર્યો હતો અને અહીં ગુજરાતના લોકો અને અહીંના અતિથ્યના ખૂબ જ વખાણ કર્યા હતા તો તેઓએ પંજાબી ડાન્સ ભાંગડા પર મન મુકીને નાચ્યાં હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમદાવાદમાં ટ્રાફિક અને એન્ક્રોચમેન્ટ મુદ્દે જાગૃતિ માટે AMC અને પોલીસની સંયુક્ત ડ્રાઇવ યોજાશે

શહેરમાં શિસ્તબદ્ધ ટ્રાફિક માટે 4 એપ્રિલથી ખાસ અભિયાન શરૂ અમદાવાદ, સંજીવ રાજપૂત,…

વસ્ત્ર મંત્રાલયના સહિયારે અમદાવાદમાં રિવર ફ્રન્ટ ખાતે હેન્ડલૂમ એક્સપોનું કરાયું ભવ્ય આયોજન

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: અમદાવાદ ખાતે વસ્ત્ર મંત્રાલય ના સહયોગે ભારતીય…

રાજ્યના મહાનગરોમાં આજથી બે દિવસીય “મિલેટ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-૨૦૨૬”નો પ્રારંભ થશે

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી રાજ્ય કક્ષાના મિલેટ મહોત્સવનો કૃષિ મંત્રી…

અમદાવાદમાં સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા મહિલા રમતવીરોનું ભવ્ય સન્માન કરાયું

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત (SJAG)…

1 of 32

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *