Devotional

કિડ્સ ગાર્ડન જુનિયર સ્કૂલમાં જન્માષ્ટમી નો પર્વ ધામધૂમથી ઉજવાયો

શક્તિપીઠ અંબાજી ગુજરાતનુ સૌથી મોટુ શક્તિપીઠ છે. અંબાજીની વાત કરવામાં આવે તો અંબાજી ખાતે ઘણી બધી શાળાઓ આવેલી છે. અંબાજી મૈત્રી અંબે સોસાયટીમાં આવેલી કિડસ ગાર્ડન જુનિયર સ્કૂલ છેલ્લાં ઘણાં વર્ષોથી સુંદર કામગીરી કરે છે. હિન્દી સંસ્કૃતિના તમામ તહેવારો પણ શાળામાં ઉજવાય છે જેમાં શાળાના નાના નાના બાળકો પણ ભાગ લે છે.

કિડ્સ ગાર્ડન જુનિયર સ્કૂલમાં જન્માષ્ટમી નો ઉત્સવ ખૂબજ ધૂમધામથી ઉજવાયો. આ કાર્યક્રમ માં શાળાના નાના નાના બાળકોએ રાધા કૃષ્ણની વેશભૂષામા આવ્યા. શાળાના શિક્ષકોએ નાના છોકરાઓને શીખવ્યું કે કઈ રીતે કૃષ્ણ ભગવાને બૂરાઈનો અંત કરવા ધરતી પર જન્મ લીધો.

આ કાર્યક્રમના સમયે અમે કૃષ્ણ અને સુદામાની મિત્રતા નું નાટક ની રજૂઆત કરી આ કાર્યક્રમ માં સમજાવ્યું અને અંતમા નાના બાળકો દ્વારા માટલી ફોડીને આ કાર્યકમ નો આનંદ ઉઠાવ્યો .

શાળા દ્વારા સુદામા કૃષ્ણને મિત્રતાનું નાટક દર્શાવવામાં આવ્યું નાના બાળકો દ્વારા જે પાંચ વર્ષ સુધીની ઉંમરના હતા. શાળાના આચાર્ય પૂજા મેડમની કામગીરી અને તમામ ટીચરની કામગીરી સારી રહી હતી.

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમોદ્રા ખાતે સંતશ્રી મૂળદાસ બાપાની ૩૫૨મી જન્મજ્યંતી અને ભવ્ય મંદિર પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

તા. ૧૯થી ૨૧ નવેમ્બર દરમિયાન ત્રિદિવસીય ધાર્મિક મહોત્સવનું આયોજન – દેશભરના…

અન્યો માટેનો કલ્યાણભાવ પણ ભજન છે: મોરારિબાપુ માનસ ભારત સ્વસ્તિક યાત્રાનું ત્રીજું ચરણ ડાકોરના ઠાકોરના આંગણે

ડાકોર (તખુભાઈ સાંડસુર દ્વારા) પૂ. મોરારિબાપુના વ્યાસાસને કથાની પદ્ધતિઓના જે રીતે…

BAPS સ્વામિનારાયણ મંદિર, મહુવા દ્વારા.ઐતિહાસિક ભવ્યાતિભવ્ય અન્નકૂટ ઉત્સવ નું સંપન્ન થયેલ વિશિષ્ટ આયોજન

દીપાવલી ના તહેવારો દરમિયાન હિંદુ સંસ્કૃતિ મુજબ ચોપડા પૂજન ,લક્ષ્મી પૂજન, શારદા…

1 of 32

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *