bhavnagar

શ્રીકૃષ્ણ ભગવાનની 26 શોભા યાત્રાના ભાગરૂપે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા પત્રિકા વિમોચન કરવામાં આવી

પાલીતાણામાં શ્રીકૃષ્ણ ભગવાનની 26 શોભા યાત્રા ના અનુસંધાને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા શોભાયાત્રા ના ભાગરૂપે તળાવમાં તૈયારીઓ ચાલી રહી છે ત્યારે જે તૈયારીઓ આખરીઓ ઉપર પહોંચતા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા સાધુ સંતો મહંતો અને પત્રકારોના વ્રદશ તે પત્રિકા વિમોચન કરવામાં આવી

પાલીતાણામાં ગુજરાતની બીજા ક્રમાંકની શ્રીકૃષ્ણ ભગવાનની જન્માષ્ટમીની 26 મી શોભાયાત્રા નીકળનાર છે જેના કારણે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ પ્રખંડ પાલીતાણા દ્વારા પત્રકારોના વૃદ્ધસ્તે પાલીતાણાના પટેલ હાઉસ ખાતે થવા જઈ રહેલા પાંચ દિવસીય કાર્યક્રમની પત્રિકા વિમોચન કરવામાં આવી હતી

જેમાં પાલીતાણા ના પટેલ હાઉસ ખાતે પાંચ દિવસ માટે અલગ અલગ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમો,દેશભક્તિ કાર્યક્રમ, અને સંતવાણી તેમજ લોક ડાયરાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેના કારણે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા પાલીતાણા તેમજ ગ્રામ્ય વિસ્તારની જાહેર જનતાને આમંત્રણ આપવામાં આવ્યું છે

આ કાર્યક્રમ દરમિયાન પાલીતાણાના કપોળવાડી ખાતે કાર્યાલય નું ઉદઘાટન કરી પત્રિકા વિમોચન કરવામાં આવી હતી જેમાં પાલીતાણા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના સભ્યો અને યુવાન મિત્રો તેમજ પાલીતાણા ના આગેવાનો અને સાધુ સંતોની ઉપસ્થિતિમાં પાંચ દિવસીય કાર્યક્રમની પત્રિકા નું વિમોચન કરવામાં આવ્યું હતું

રિપોર્ટર, વિજય જાદવ પાલીતાણા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

આંતરરાષ્ટ્રીય લોકસાહિત્યકાર શ્રીમાયાભાઈ આહીરનો સન્માન સમારોહ અને નવરાત્રી મહોત્સવ સંપન્ન

વીર આહીર દેવાયત બોદર ચેરિટેબલ ટ્રસ્ટ, ભાવનગર દ્વારા સમાજની એકતા, અખંડિતતા અને…

ભાવનગર મંડળના મંડળ રેલવે પ્રબંધક શ્રી દિનેશ વર્માએ ભાવનગર ટર્મિનસ ખાતે મુસાફરો સાથે કર્યો જનસંવાદ

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ દ્વારા વિશેષ સ્વચ્છતા અભિયાન 6.0 અંતર્ગત 22 ઓક્ટોબર,…

ભાવનગર જિલ્લામાં ફિઝિયોથેરાપી ક્ષેત્રે નવી તક: સિહોર નજીક અમરગઢની કોલેજ ઓફ ફિઝિયોથેરાપીને મળી માન્યતા

ગુજરાત સરકાર અને ગુજરાત સ્ટેટ એલાઇડ એન્ડ હેલ્થકેર કાઉન્સિલની મંજૂરીથી આરોગ્ય…

શ્રી ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ, તળાજા દ્વારા શસ્ત્ર અને શાસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો

વિજયાદશમી એટલે કે દશેરાના પાવન પર્વ નિમિત્તે શ્રી ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ,…

1 of 87

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *