bhavnagar

પાલીતાણા ડાયમંડ એસોસીએશન દ્વારા રક્તદાન કેમ શિબિરનુ આયોજન કરવામા આવ્યુ

પાલીતાણા ડાયમંડ એસોસીએશન દ્વારા ડાયમંડ ઉધ્યોગ પોપડા વિસ્તારમા મનાલી હાઈટ્સ ખાતે જરૂરિયાત મંદ લોકો માટે બ્લડ ડોનેશન કેમ્પનુ આયોજન કરવામા આવ્યુ જેમા સવારે નવ વાગ્યે શિબિર શરૂ કરી સાંજના પાંચ વાગ્યા સુધીનું આયોજન કરવામા આવ્યુ અને સાંજ સુધીમા જેટલુ પણ બ્લડ જમા થશે તે બાંભણિયા બ્લડ બેન્ક ભાવનગરમાં જમા કરવામાં આવશે

તેની સાથે આવનારી લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત સિગ્નેચર કેમ્પેઈનુ પણ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા પાલીતાણા મામલતદાર કમલેશ વાળંદ પણ ઉપસ્થિત રહ્યા હતા અને મતદાન જાગૃતિ વિશે લોકોને માહિતગાર કરવામા આવ્યા હતા અને વધુમા વધુ લોકો મતદાન કરે તે માટે શપથ ગ્રહણ કરવામા આવ્યા હતા

ત્યારે આ બ્લડ ડોનેશન કેમ્પમા પાલીતાણા મામલતદાર કમલેશ વાળંદ,પાલીતાણા Dysp.મિહિર બારીયા,પાલીતાણા ડાયમંડ એસોસિએશન પ્રમુખ મધુભાઈ કાકડીયા,ઘનશ્યામભાઈ સિહોરા,નાગજીભાઈ વાઘાણી સહિત ડાયમંડ યુનિટ ધારકો મોટી સંખ્યામાં ઉપરથી રહ્યા હતા અને વધુમા વધુ લોકો આ બ્લડ ડોનેશન કેમ્પમા બ્લડ ડોનેટ કરે તે માટે અપીલ કરવામા આવી

રીપોર્ટ વિજય જાદવ પાલીતાણા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

આંતરરાષ્ટ્રીય લોકસાહિત્યકાર શ્રીમાયાભાઈ આહીરનો સન્માન સમારોહ અને નવરાત્રી મહોત્સવ સંપન્ન

વીર આહીર દેવાયત બોદર ચેરિટેબલ ટ્રસ્ટ, ભાવનગર દ્વારા સમાજની એકતા, અખંડિતતા અને…

ભાવનગર મંડળના મંડળ રેલવે પ્રબંધક શ્રી દિનેશ વર્માએ ભાવનગર ટર્મિનસ ખાતે મુસાફરો સાથે કર્યો જનસંવાદ

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ દ્વારા વિશેષ સ્વચ્છતા અભિયાન 6.0 અંતર્ગત 22 ઓક્ટોબર,…

ભાવનગર જિલ્લામાં ફિઝિયોથેરાપી ક્ષેત્રે નવી તક: સિહોર નજીક અમરગઢની કોલેજ ઓફ ફિઝિયોથેરાપીને મળી માન્યતા

ગુજરાત સરકાર અને ગુજરાત સ્ટેટ એલાઇડ એન્ડ હેલ્થકેર કાઉન્સિલની મંજૂરીથી આરોગ્ય…

શ્રી ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ, તળાજા દ્વારા શસ્ત્ર અને શાસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો

વિજયાદશમી એટલે કે દશેરાના પાવન પર્વ નિમિત્તે શ્રી ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ,…

1 of 87

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *