bhavnagar

પાલીતાણા ડાયમંડ એસોસીએશન દ્વારા રક્તદાન કેમ શિબિરનુ આયોજન કરવામા આવ્યુ

પાલીતાણા ડાયમંડ એસોસીએશન દ્વારા ડાયમંડ ઉધ્યોગ પોપડા વિસ્તારમા મનાલી હાઈટ્સ ખાતે જરૂરિયાત મંદ લોકો માટે બ્લડ ડોનેશન કેમ્પનુ આયોજન કરવામા આવ્યુ જેમા સવારે નવ વાગ્યે શિબિર શરૂ કરી સાંજના પાંચ વાગ્યા સુધીનું આયોજન કરવામા આવ્યુ અને સાંજ સુધીમા જેટલુ પણ બ્લડ જમા થશે તે બાંભણિયા બ્લડ બેન્ક ભાવનગરમાં જમા કરવામાં આવશે

તેની સાથે આવનારી લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત સિગ્નેચર કેમ્પેઈનુ પણ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા પાલીતાણા મામલતદાર કમલેશ વાળંદ પણ ઉપસ્થિત રહ્યા હતા અને મતદાન જાગૃતિ વિશે લોકોને માહિતગાર કરવામા આવ્યા હતા અને વધુમા વધુ લોકો મતદાન કરે તે માટે શપથ ગ્રહણ કરવામા આવ્યા હતા

ત્યારે આ બ્લડ ડોનેશન કેમ્પમા પાલીતાણા મામલતદાર કમલેશ વાળંદ,પાલીતાણા Dysp.મિહિર બારીયા,પાલીતાણા ડાયમંડ એસોસિએશન પ્રમુખ મધુભાઈ કાકડીયા,ઘનશ્યામભાઈ સિહોરા,નાગજીભાઈ વાઘાણી સહિત ડાયમંડ યુનિટ ધારકો મોટી સંખ્યામાં ઉપરથી રહ્યા હતા અને વધુમા વધુ લોકો આ બ્લડ ડોનેશન કેમ્પમા બ્લડ ડોનેટ કરે તે માટે અપીલ કરવામા આવી

રીપોર્ટ વિજય જાદવ પાલીતાણા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પાલીતાણા પીએનઆર શાહ મહિલા કોલેજની વિદ્યાર્થીની બેહાનો રનર્સ અપ બની પાલીતાણા તેમજ પાલીતાણા કોલેજનું નામ રોશન કર્યું

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ખાતે આંતર કોલેજ કબડી બહેનોની સ્પર્ધા…

જિલ્લા મહિલા મોરચાના અધ્યક્ષા શ્રી, ધર્મિષ્ઠાબેન દવે દ્વારા ઈરા ઈન્સ્ટિટ્યૂટ ખાતે નારી પ્રતિષ્ઠા સેમિનાર

તા.૧૪ સપ્ટેમ્બર ૨૦૨૪ શનિવારના રોજ પાલીતાણાના સરકારી હોસ્પિટલની સામે, તળેટી રોડ…

1 of 44

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *