bhavnagar

ક્ષત્રિય કરણીસેના ભાવનગર ની રાજપૂત સમાજ યુવાન એક્સ આર્મીમેન સ્વ. મહાવીરસિંહજી સિંધવ (ચોકડી) ના અમદાવાદ બોપલ માં જે મૃત્યુ થયુ છે. તે શંકાસ્પદ મૃત્યુની નિષ્પક્ષ ઉચ્ચ સ્તરીય તપાસ માટે બેઠક મળી હતી

ક્ષત્રિય કરણીસેના ભાવનગર ની તથા ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ ભાવનગર ની બેઠક મળી હતી જેમા હમણા તાજેતર માં ક્ષત્રિય રાજપૂત સમાજ ના યુવાન એક્સ આર્મીમેન સ્વ. મહાવીરસિંહજી સિંધવ (ચોકડી) નુ અમદાવાદના બોપલ માં જે રીતે પોલિસ આવવાના ભય થી મહાવિરસિંહ નુ અક્ષર લકઝુરીયા ફ્લેટ ના ચોથા માળે પડવાથી આકસ્મિક મૃત્યુ દર્શાવવામાં આવે છે.

એ મૃત્યુ નુ રાજપૂત સમાજ ને શંકાસ્પદ લાગી રહ્યુ હોય તો શંકાસ્પદ મૃત્યુની યોગ્ય નિષ્પક્ષ ઉચ્ચ સ્તરીય પોલીસ તપાસ થાય તથા મીડિયા કર્મીઓ ને મહાવીરસિંહજી સિંધવ ના દ્વારા થયેલા સકારાત્મક કાર્યો દર્શાવવા ક્ષત્રિય કરણીસેના ભાવનગર તથા રાજપૂત સમાજ ભાવનગર ના આગેવાનો અને યુવાનોની માંગ ઉઠી છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

વલ્લભીપુર, તા. ૨૩-૦૮-૨૦૨૬ — પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય,…

ઇનર વ્હીલ ક્લબ ભાવનગર તથા ગાંધી મહિલા કોલેજના સંયુક્ત ઉપક્રમે “સ્નેહીજન” વિષય પર માનસિક સ્વાસ્થ્ય સેમિનાર યોજાયો

ઇનર વ્હીલ ક્લબ ભાવનગર તથા ગાંધી મહિલા કોલેજના સંયુક્ત ઉપક્રમે “સ્નેહીજન” વિષય પર…

1 of 83

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *