Breaking NewsLatest

વલસાડ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે વિજય ઉત્સવની કરાઈ ઉજવણી

વલસાડ: દેશના ૫ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પરિણામોમાં ભારતીય જનતા પાર્ટી ને મળેલ પૂર્ણ બહુમત નો વલસાડ જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે વિજયઉત્સવ મનાવાયો હતો.

દેશના ૫ રાજ્યો ના ચૂંટણી પરિણામો માં ભારતીય જનતા પાર્ટી ને ઉત્તરપ્રદેશ, ગોવા, મણિપુર, ઉત્તરાખંડમાં મળેલ જળવંત વીજય અન્વયે વલસાડ જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે જીલ્લા પ્રમુખ હેમંતભાઈ કંસારાજીની સૂચના અને માર્ગદર્શન તેમજ વલસાડ જીલ્લા ભાજપના પ્રભારી શ્રી માધુભાઈ કથીરિયાજીની આગેવાનીમાં વિજય ઉત્સવના ભાગરૂપે બપોરે ૧.૩૦ વાગ્યે ફટાકડા ફોડી મીઠાઈ વેચવામાં આવી હતી

આ તબક્કે વલસાડ જીલ્લા ભાજપના ઉપપ્રમુખ નિખિલભાઈ ચોકસી, ઉપપ્રમુખ શ્રીમતી જીગીસાબેન પટેલ, જીલ્લા ભાજપના ખજાનચી રાજેશભાઇ ભાનુશાલી, જીલ્લા મીડીયા કન્વીનર દિવ્યેશ કૈલાશનાથ પાંડે, વલસાડ તાલુકા પ્રમુખ શ્રી કિશોરભાઈ પટેલ,વલસાડ શહેર પ્રમુખ શ્રી કંદર્પભાઈ દેસાઈ,જીલ્લા યુવા મોરચા ના પ્રમુખ શ્રી સ્નેહીલભાઈ દેસાઈ,વલસાડ શહેર યુવા મોરચાના પ્રમુખ મિહિરભાઈ પાંચાલ, તેમજ જિલ્લા,તાલુકા પંચાયત,નગરપાલિકા ના સભ્યો, જીલ્લા, તાલુકા,શહેરના હોદેદારો કાર્યકરતાઓ ઉપસ્થિત રહ્યા હતા..

.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમરેલી જિલ્લામાં બેખોફ બનેલા ગુનેગારો સામે કડક પગલાં ભરવા મુખ્યમંત્રીને રજૂઆત કરતા પૂર્વ સાંસદ વીરજીભાઈ ઠુંમર

અમરેલી જિલ્લાના પૂર્વ સાંસદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અમરેલી જિલ્લામાં બત્તર…

મહુવાની કુંભણ કેન્દ્રવર્તી શાળામાં લોકશાહીના ઉત્સવ માટે આવેલા પોલિંગ સ્ટાફનું ઢોલ વગાડી ઉત્સાહભેર સ્વાગત

મહુવા તાલુકાના કુંભણ કેન્દ્રવર્તી શાળામાં મતદાન કામમાં રોકાયેલા પોલિંગ સ્ટાફનું…

1 of 642

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *