શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલું છે. અંબાજી મંદિર કોરોનાની ત્રીજી લહેરમા થોડા દિવસ બંધ રહ્યા બાદ ફરીથી ભક્તો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. 13 ફેબ્રુઆરીના રોજ અંબાજી મંદિરના મીટીંગ હોલમાં અંબાજી મંદિર ના વહીવટદાર એસ.જે.ચાવડા સાહેબ નો વિદાય સમારંભ યોજાયો હતો.
અંબાજી મંદિર ના મીટીંગ હોલમાં અંબાજી મંદિર ટ્રસ્ટ ના તમામ અધિકારીઓ, કર્મચારીઓ, બ્રાહ્મણો, સિકયુરિટી સ્ટાફ તેમનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અંબાજી મંદિર ના ઇન્ચાર્જ વહીવટદાર તરીકે તેમની સુંદર કામગીરી રહી હતી
અંબાજી પ્રહલાદ પૂજારી