Breaking NewsLatest

અખીલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતી ના રાષ્ટ્રીય અધ્યક્ષ જીગ્નેશ કાલાવાડીયાના અધ્યક્ષ સ્થાને ગાંધીનગર સકીઁટ હાઉસ ખાતે યોજાયેલ સંમેલનમા ગીર સોમનાથ અને દિવના પત્રકારોનું સન્માન કરાયું


અખીલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતી ના રાષ્ટ્રીય અધ્યક્ષ જીગ્નેશ કાલાવાડીયાના અધ્યક્ષ સ્થાને ગાંધીનગર સકીઁટ હાઉસ ખાતે યોજાયેલ સંમેલનમા ગીર સોમનાથ જીલ્લા , દીવ થી 21 થી વધુ પત્રકાર ભાઇઓ તથા બહેનોની ઉપસ્થીતી રહી હતી . ગીર સોમનાથ જીલ્લા – દીવ પ્રમુખ મિતેષ પરમાર , વેરાવળ તાલુકા પ્રમુખ અતુલ કોટેચા, વેરાવળ તાલુકા આઈટી સેલ મહેન્દ્ર ટાંક, જીલ્લા મંત્રી તુલસી કારીયા , ગીર ગઢડાના ભરત ગંગદેવ , મહીલા વિંગના મંત્રી મીનાક્ષી ગઢવી , દીવના પત્રકાર અને પ્રદેશ મહીલા વિંગના ભાવના શાહ , જીલ્લા મહીલા વિંગના કોષાધ્યક્ષ પાયલ બાંભણીયા , વિશાલ તંબોલી , વેરાવળ તાલુકા આઈટી સેલ મહેન્દ્ર ટાંક, તુલસી ચાવડા , ભાવેશ શામટા, જયેશ પરમાર સહીતના ઉપસ્થિત પત્રકારોનુ રાષ્ટ્રીય અધ્યક્ષ જીગ્નેશ કાલાવાડીયાએ ABPSS નુ શિલ્ડ આપી સન્માનીત કરાયેલ હતા .

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમરેલી જિલ્લામાં બેખોફ બનેલા ગુનેગારો સામે કડક પગલાં ભરવા મુખ્યમંત્રીને રજૂઆત કરતા પૂર્વ સાંસદ વીરજીભાઈ ઠુંમર

અમરેલી જિલ્લાના પૂર્વ સાંસદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અમરેલી જિલ્લામાં બત્તર…

મહુવાની કુંભણ કેન્દ્રવર્તી શાળામાં લોકશાહીના ઉત્સવ માટે આવેલા પોલિંગ સ્ટાફનું ઢોલ વગાડી ઉત્સાહભેર સ્વાગત

મહુવા તાલુકાના કુંભણ કેન્દ્રવર્તી શાળામાં મતદાન કામમાં રોકાયેલા પોલિંગ સ્ટાફનું…

1 of 642

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *