અમદાવાદ: શ્રી નરહરિ અમીન (સંસદસભ્ય, રાજ્યસભા, ગુજરાત અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી) અને પુષ્ટિમાર્ગ સંપ્રદાયના ધર્મગુરૂ પૂજ્ય શ્રી દ્વારકેશ લાલજી મહારાજ, શ્રી જે. કે. ભટ્ટ (નિવૃત આઇપીએસ, સભ્ય માનવ અધિકાર આયોગ, ગુજરાત)* ની વિશેષ ઉપસ્થિતિમાં એસોસિએશન ઓફ ઈન્ડિયન અમેરિકન્સ ઇન નોર્થ અમેરિકા એન્ડ નોલેજ પ્લસ ફાઉન્ડેશન ના ઉપક્રમે શનિવાર ના રોજ જે. બી. ઓડિટોરિયમ, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે વિવિધ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ સેવાઓ આપનાર કલાકારો, પત્રકારો, રમતવીરો, અધિકારીઓ, ધાર્મિક આગેવાનો સહિતના ગુજરાતી શ્રેષ્ઠીઓને “ગુજરાત રત્ન ગૌરવ એવોર્ડ” થી સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ફિલ્મ અને ટીવી પ્રોડ્યુસર શ્રી આસિત મોદી, ફિલ્મ અને ટીવી કલાકાર શ્રી મનોજ જોષી, ટીવી કલાકાર શ્રી દિલિપ જોષી, રૂઝાન ખંભાતા, સૌમ્ય જોષી, અશોક જૈન, કેતન રાવલ, લજ્જા ગોસ્વામી, ડૉ. પંકજ શાહ (પદ્મશ્રી), તુષાર ત્રિવેદી, મનિષ મહેતા, માના પટેલ, રોબિન ગોએન્કા, સંજય જૈન, મનુભાઈ પ્રજાપતિ, યઝદી કંજરીયા, મિત્તલ પતેલ, વિભૂતિ ભટ્ટ, નિવૃત DYSP શ્રી તરૂણ બારોટ જેવી જુદા-જુદા ક્ષેત્રની 28 નામાંકિત પ્રતિભાઓની ઉત્કૃષ્ટ સેવાઓને બિરદાવવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી દ્વારકેશ લાલજી મહારાજને નોર્થ અમેરિકન યુનિવર્સીટી દ્વારા પી.એચડી ની ડિગ્રી એનાયત કરવામાં આવી. ઉપરાંત ખ્યાતનામ મેનેજમેન્ટ ગુરુ ડૉ. શૈલેષ ઠાકર દ્વારા લખાયેલી પુસ્તક “કોરોના વર્સિસ મેનકાઇન્ડ” નું વિમોચન પણ કરવામાં આવ્યું.
અમદાવાદના જે બી ઓડિટોરિયમ ખાતે વિવિધ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ સેવાઓ આપનાર કલાકારો, પત્રકારો, રમતવીરો, અધિકારીઓ, ધાર્મિક આગેવાનોનું કરાયું સન્માન
Related Posts
રાજ્ય સરકારના વર્ષ ૨૦૨૫ના કેલેન્ડરનું મુખ્યમંત્રીના હસ્તે કરાયું વિમોચન
ગાંધીનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે વર્ષ ૨૦૨૫ના…
અનધિકૃત ઢોરવાડા સામે કડક કાર્યવાહી કરતું ગાંધીનગર મહાનગરપાલીકા
ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સરકારી જમીન પર…
ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ગુજરાત અને જાપાનના શિઝુઓકા પ્રીફેક્ચર વચ્ચે મૈત્રીનો નવો સેતુ રચાયો
ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, ગુજરાત અને…
ચાણસ્માના મંડલોપ પાસે ગોકળગતીએ ચાલતા રોડના કામથી વાહનચાલકો પરેશાન
એબીએનએસ પાટણ: પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના મંડલોપ તરફ જતા રોડનું નવિનીકરણ કામ…
ચિત્રોડ ખાતે આવેલ સંત શ્રી ત્રિકમ સાહેબ ધર્મસ્થાનક નિર્માણ કાર્યની જાત મુલાકાત કરતા પૂર્વ સાંસદ ડૉ. કિરીટભાઈ સોલંકી
કચ્છ, એબીએનએસ: કચ્છ જિલ્લાના રાપર તાલુકાના ચિત્રોડ ગામ ખાતે આવેલ સંત શિરોમણી…
સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષ સ્થાને જામનગર જિલ્લા કક્ષાની દિશા સમિતિની બેઠક મળી
જામનગર, સંજીવ રાજપૂત: જામનગર કલેકટર કચેરીના સભાખંડમાં સાંસદ પૂનમબેન માડમની…
કુંભમેળાને હરીત કુંભ બનાવવા એક થાળી એક થેલા અભિયાનમાં પાલીતાણાથી 1100 થાળી અને 1100 થેલા મોકલવામાં આવશે
આગામી 13 જાન્યુઆરીથી પ્રયાગરાજ ખાતે કુંભ મેળો શરૂ થનારા છે ત્યારે પાલીતાણાથી એક…
અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘ ઉત્તર પ્રદેશના હોદ્દેદારોએ પૂર્વ સાંસદ ડૉ કિરીટભાઈ સોલંકીનુ અખિલ ભારતીય વાલ્મિકી સમાજ વતી કર્યું સન્માન
અમદાવાદ, સંજીવ રાજપૂત: સફાઈ કર્મચારીઓના કલ્યાણ અર્થે રાષ્ટ્રવ્યાપી સ્વચ્છકાર…
સાવરકુંડલા ગાધકડા તેમજ ગણેશગઢ ગામના ખેડૂતોના પ્રશ્નોનું સુખદ સમાધાન કરાવતા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કાછડીયા
અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે સુમેળ ભર્યું સમાધાન કરાવી વિકાસને વેગ અપાવતા શ્રી જીતુ…
વીજપડી બાયપાસનો શુભારંભ કરતા ધારાસભ્ય કસવાલા
50 વર્ષો બાદ વીજપડીને ટ્રાફિક માંથી છુટકારો થયો : શ્રી કસવાલા બે તબક્કાના કામ…