Breaking NewsLatest

આજ રોજ જી એકસપ્રેસ ન્યુઝ ના ચેરમેન અને બિઝ ન્યુઝ ના ચેનલ હેડ હેમરાજસિંહ વાળા નો આજે જન્મ દિવસ છે

હેમરાજ સિંહ વાળા ૯ ડિસેમ્બર ૧૯૭૯ માં ત્રાપજ માં જન્મેલા અને નાનપણ થી માતા પિતા ના વડીલો ના આશીર્વાદ થી ભણતર ની સાથે એક સારા એવા પત્રકાર બની વાળા પરીવાર નું નામ રોશન કર્યું છે પત્રકાર ની સાથે સાથે ગુજરાત અને સૌરાષ્ટ્ર નું વિખ્યાત  અંલગ માં પોતાનો સારો એવો બિઝનેસ છે ખુબજ મોટું મિત્ર વર્તુળ ધરાવનાર અને ખુબજ લાગણીશીલ સરળ સ્વભાવ ના બધા જોડે હર હંમેશ સારા કાર્ય માં સાથે રહી પોતાની વ્યક્તિગત ભૂમિકા ભજવે છે ગુજરાત નહી પરંતુ આખા દેશ માં એક સારી એવી આગવી ઓળખ ઉભી કરી છે એક કહેવત છે ને કામ એવું કરજો કે નામ
થઇ જાઇ અનેક નામ એવું કરજો કે કામ થઈ જાઇ આ કહેવત સાચા અર્થ માં હેમરાજસિંહ વાળા એ સાબિત કરી છે કેમ ઘણા વર્ષો આ કહેવત સાચી સાબિત કરી બતાવી છે બધા મિત્રો સાથે હળી મળીને રેવું તેમનું અલગ ઓળખ છે ગુજરાત નહી ભારત માં પણ હેમરાજસિંહ વાળા પોતાનું એક વર્ચસ્વ જમાવી બેઠા છે પરીવાર નો સહયોગ ની સાથે સાથે ગ્રુપ ના મિત્રો નો સાથ સહકાર થી આજે પોતાની જી એકસપ્રેસ ન્યુઝ ચેનલ ના ચેરમેન પદે કાર્યરત છે

હેમરાજસિંહ વાળા ના જન્મ દિવસ પર પરીવાર દ્વારા જન્મ દિવસ ની અનોખી ઉજવણી કરી જન્મ દિવસ યાદગાર બનાવી રહ્યા છે અને સગા સંબંધી તરફથી ખુબ ખુબ શુભેચ્છા નો ધોધ વર્ષી રહ્યો છે

આજ રોજ તેમના જન્મ દિવસ પર ગુજરાત નહી ભારત ભર માંથી સુપ્રસિદ્ધ સેલિબ્રિટી દ્વારા જન્મ દિવસ ની અનોખી ઉજવણી કરી જન્મ દિવસ ની શુભેચ્છા પાઠવી રહ્યા છે

વધે તમારી નામના એવી જી એકસપ્રેસ ન્યુઝ ચેનલ પરીવાર તરફથી ખુબ ખુબ શુભેચ્છા

દિનેશ ગાંભવા ચેનલ હેડ જી એક્સપ્રેસ ન્યૂઝ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ચોરી થયેલ એકટીવા સ્કુટર સાથે એક ઇસમને ઝડપી પાડી વાહન ચોરીનો ગુન્હો શોધી કાઢતી પેરોલ ફર્લો સ્કવોડ ભાવનગર.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ…

1 of 641

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *