Breaking NewsLatest

કલ હમારા યુવા સંગઠન તળાજા દ્વારા આજ તા 12/11/20 ના રોજ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે

કોટડા ગામના લોકો પોતાની જમીન બચાવવા માટે અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીના માઈનિંગ વિરોધ મા આંદોલન કરતા દાઠા પોલીસ દ્વારા આચરવામાં આવેલા અમાનુષી અત્યાચાર અને ભાઈઓ બહેનો ઉપર કરવામાં આવેલા ગંભીર પોલીસ કેસો પાછા ખેંચવાની માગણી કરવામાં આવી છે
પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા પોલીસ કેસો સરકાર દ્વારા પાછાં ખેંચી લેવામાં આવે તો કોટડા પ્રકરણ બાબતે કેમ નહી
કલ હમારા યુવા સંગઠન ગુજરાત દ્વારા સરકાર ને રજૂઆત કરવામાં આવે છે કે કોળી સમાજના ભાઈઓ અને બહેનો ઉપર થયેલા ખોટા પોલીસ કેસો પાછા ખેંચવામાં આવે
વલ્લભભાઈ બારૈયા ઉપ પ્રમુખ, સુરેશભાઈ ઝાલા, કીશોરભાઈ વાઘેલા, ભરતભાઈ ધાપા, પંકજભાઈ ડાભી, શૈલેષભાઈ ચૌહાણ, મહેશભાઈ બારૈયા ભટુરભાઈ મકવાણા પ્રવિણભાઈ શિયાળ, કીશનભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમરેલી જિલ્લામાં બેખોફ બનેલા ગુનેગારો સામે કડક પગલાં ભરવા મુખ્યમંત્રીને રજૂઆત કરતા પૂર્વ સાંસદ વીરજીભાઈ ઠુંમર

અમરેલી જિલ્લાના પૂર્વ સાંસદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અમરેલી જિલ્લામાં બત્તર…

મહુવાની કુંભણ કેન્દ્રવર્તી શાળામાં લોકશાહીના ઉત્સવ માટે આવેલા પોલિંગ સ્ટાફનું ઢોલ વગાડી ઉત્સાહભેર સ્વાગત

મહુવા તાલુકાના કુંભણ કેન્દ્રવર્તી શાળામાં મતદાન કામમાં રોકાયેલા પોલિંગ સ્ટાફનું…

1 of 642

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *