Breaking NewsLatest

ચમારડી નજીક આવેલ કુવરગઢ ગામે સમગ્ર ગ્રામજનો દ્વારા પ્રજાસત્તાક દિન ની ઉજવણી કરવામાં આવી

કુંવરગઢ ગામે ધારાસભ્ય વિરજીભાઈ ઠુમ્મર ના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યુ સાથે ગામમાં વિવિધ યોજનાઓ માંથી થયેલ કામોનુ ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ ) બાબરા તાલુકાના ચમારડી નજીક આવેલ કુંવરગઢ ગામે સમસ્ત ગ્રામજનો દ્વારા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી મુખ્ય અતિથિ તરીકે ધારાસભ્ય વિરજીભાઈ ઠુમ્મર પણ ઉપસ્થિત રહી તેમના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતુ ગામના મુખ્ય ચોક મા સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતુ આ કાર્યક્રમમાં દ્રારા ગામની એકતા ના દર્શન થયા હતા સાથે જ ગ્રામ પંચાયતની જુની બોડીને વિદાય આપી નવ નિર્મિત બોડીનું સ્વાગત કર્યું હતું સાથે સન્માન કરવામાં આવ્યું હતુ તેમજ ધારાસભ્ય વિરજીભાઈ ઠુમ્મર દ્રારા ગામમા વિવિધ યોજનાઓ માંથી મંજુર કરેલ કામોનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં એ.ટી.વી.ટી. ૨૦૨૦-૨૧ યોજના માંથી બનેલ ભુર્ગભ પાણી ટાકો તેમજ એ.ટી.વી.ટી. ૨૦૨૧-૨૨ માંથી પાણી નો ટાકો સાથે અન્ય એક બ્લોક રોડ નું ખાતમુહૂર્ત ધારાસભ્ય વિરજીભાઈ ઠુમ્મર ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતુ સાથે સમગ્ર ગ્રામજનો ની ઉપસ્થિતિ મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી


આ તકે ધારાસભ્ય વિરજીભાઈ ઠુમ્મર,તાલુકા પંચાયત ના પુર્વ સદસ્ય કુલદીપભાઈ બસીયા, તાલુકા પંચાયતના પુર્વ પ્રમુખ કિશોરભાઈ દેથળીયા,ચમારડી ગ્રામ પંચાયતના સરપંચ અરવિંદભાઈ મેમકીયા,દરબાર અનકભાઈ વાળા નડાળા, વાલપુર ગ્રામ પંચાયતના સરપંચ રામજીભાઈ ગજેરા,ઉદ્યોગપતિ જયસુખભાઇ દેત્રોજા,
કરમશીભાઈ,કુવરગઢ ગ્રામ પંચાયતના પુર્વ સરપંચ જગદીશભાઈ વિરોજા, જસમતભાઈ ચોવટીયા બીપીનભાઈ,કુવરગઢ ગ્રામ પંચાયતના નવા યુવા સરપંચ પરેશભાઈ પરમાર,ભરતભાઈ, જીવનભાઈ ભાયાણી, કાન્તિભાઈ,પરસોત્તમભાઈ ભાયાણી,ખોડાભાઈ વિરોજા, શાન્તિભાઈ સોળીયા,રતિભાઈ કાછડીયા,ચંદુભાઈ વિરોજા,ડોલી કરદમ્ભાઈ સહિતના મહેમાનો, ગામના આગેવાનો,તેમજ સમગ્ર ગ્રામજનો ઉપસ્થિત રહીને પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી હતી

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ચોરી થયેલ એકટીવા સ્કુટર સાથે એક ઇસમને ઝડપી પાડી વાહન ચોરીનો ગુન્હો શોધી કાઢતી પેરોલ ફર્લો સ્કવોડ ભાવનગર.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ…

1 of 641

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *