દાંતા એક ટ્રાઈબલ વિસ્તાર હોવાના કારણે અમુક ગામડા ના બાળકો માં બણતર નુ માત્રા ધણી ઓછી જોવા મળતી હોય છે જયારે ગંગવા આચાર્ય અને શીક્ષકો સાથે મળી ને એક ચીત્ર કલા હાલ માં જગત માં ટ્રાઈબલ માં બાળકો માં ન હોય જેના કારણે બાળકો ચીત્ર થી અધુરા રહયા હતા જેના પગલે દાંતા ની ગંગવા સ્કુલ માં આજરોજ બાળકો માં અનેરી એક તક અને નવા અનુબવ માટે બાળક ભણતર ની સાથે ચીત્રકલા માં પણ આગળ વધે તેના માટે સ્કુલ ની અંદર આજરોજ દાંતા વિસ્તરણ રેન્જ દાંતા તાલુકા માં 2 ઓક્ટોબર થી 8 ઓક્ટોબર સુધી વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી સ્વરૂપે હોવા ના કારણે આજરોજ તારીખ 4/10 2021 ના રોજ શ્રીમદનસિંહજી વિદ્યાલય ગંગવા ખાતે વન્ય પ્રાણી સપ્તાહ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ધોરણ 9 ના વિદ્યાર્થીઓ દ્વારા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ. આ વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી માનનીય ટ્રસ્ટી શ્રી દિલીપસિંહ .એ બારડ સાહેબ. આચાર્યશ્રી અજયસિંહ .જે. કાબા , શ્રી ગઢવી હરેશદાન. શ્રી ઉમતિયા ફૈઝાન. શ્રીમતી દેવડા નીતુબેન દાંતા રેન્જના ફોરેસ્ટ ઓફિસર શ્રી પી . ડી .ચૌધરી સાહેબ ફોરેસ્ટ ઓફિસર શ્રી એફ આર મકરાણી સાહેબ હાજર રહયા હતા અને જે બાળકો એ ચીત્રકલા માં ભાગ લઈ એક થી ત્રણ નંબર ના વિર્ધાર્થી ઓને યોગ્ય ઈનામ નુ પણ આપવા માં આવ્યુ હતુ અને બાળકો ને આગળ ના ભવિષ્ય માં ચીત્રકલા વિષે માહિત ગાર કરવા માં આવ્યા હતા
પ્રથમ નંબર: કાબા તન્વી. એ
બીજો નંબર: ઠાકરડા કિસ નજી જે
ત્રીજો નંબર: નાંદોલિયા સાલેહા બેન. વાય આવેલ
અંબાજી પ્રહલાદ પુજારી