દ્વારકા: ભાણવડ તાલુકાના પાંચ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ એક અર્બન હેલ્થ સેન્ટર અને સામુહિક આરોગ્ય કેન્દ્રના ઉત્સાહથી કોરોના રસીકરણ કાર્યક્રમ ખરેખર ઉત્સવ બની ગયો હતો.અહીંના તબીબી અધિકારીશ્રીઓ તેમજ સ્ટાફ દ્વારા વેકસીનેશન સાઈટને ખૂબ સરસ રીતે શણગારવામાં આવેલ હતી જ્યાં પ્રવેશતા જ રસી લેવાનો ભય આપમેળે દૂર થઈ જતો હતો.અહીં ૪૫૦ જેટલા આરોગ્ય સ્ટાફ દ્વારા રસી લેવામાં આવેલ છે અને કોઈને પણ કઈ આડઅસર થયેલ નથી તેમજ સ્ટાફ દ્વારા તમામને આ રસી લેવા માટે અનુરોધ પણ કરવામાં આવેલ.રસીના પ્રથમ ડોઝ બાદ સાચા અર્થમાં આરોગ્ય કર્મચારીને કોરોનાં સામેનું કવચ પ્રાપ્ત થયું છે જેના તેઓ હકદાર છે.આગામી સમયમાં શરૂ થનાર ફ્રન્ટ લાઈન વર્કર રસીકરણ કાર્યક્રમ પણ આ જ રીતે આયોજન પૂર્વક કરવામાં આવશે એવી માહિતી તાલુકા હેલ્થ ઓફિસ ભાણવડ દ્વારા આપવામાં આવેલ.
દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં કોરોના રસીકરણ મહોત્સવની કરાઈ ઉજવણી
Related Posts
બનાસકાંઠાના આદિવાસી નેતા નું મોટું નિવેદન,બિરસા મુંડા જન્મ જયંતી નિમિત્તે બહારથી આવેલા અને જય જોહર બોલતા નેતાઓ ચેતી જજો આદિવાસી
બનાસકાંઠા જિલ્લામાં 14 તાલુકાઓ આવેલા છે જેમાં દાંતા અને અમીરગઢ તાલુકામાં સૌથી…
ગોધરાના વણાંકપુર ખાતે ઔદ્યોગિક રોજગાર ભરતી મેળો અને કારકિર્દી માર્ગદર્શન સેમીનાર યોજાયો.
એબીએનએસ, ગોધરા: જિલ્લા રોજગાર વિનિમય કચેરી,ગોધરા પંચમહાલ દ્વારા જિલ્લાના ગોધરા…
ગાંધીનગર મહાનગરાપાલિકાના કાયમી સફાઈ કામદારોને મુકાદમ તરીકે બઢતી અપાઈ
ગાંધીનગર, સંજીવ રાજપૂત: હાલમાં દિવાળીના તહેવારના તુરંત જ બાદ ગાંધીનગર…
જામનગર સર્કિટ હાઉસ ખાતે લોકસંપર્ક યોજાતા રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલ
જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામગૃહ…
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બનેલ ઘટનાને પગલે આરોગ્યમંત્રીએ સર્વગ્રાહી સમીક્ષા બેઠક કરીને કડક કાર્યવાહી કરવા સૂચના આપી
ગાંધીનગર, સંજીવ રાજપૂત: અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બનેલી ઘટના સંદર્ભે આરોગ્ય…
૦૭-વાવ વિધાનસભા બેઠકની માટે શાંતિપૂર્ણ માહોલમાં ૬૭.૧૩ ટકા મતદાન થયું
એબીએનએસ બનાસકાંઠા: ૦૭-વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટેની મતદાન પ્રક્રિયા…
2024ની દિવાળી સિઝનમાં SVPIA ના અસરકારક આયોજન માટે મુસાફરોને શ્રેષ્ઠ સંતોષ મળ્યો
અમદાવાદ, સંજીવ રાજપૂત: વૈશ્વિકસ્તરે વૈવિધ્યસભર અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની…
દિવાળીના તહેવારો દરમિયાન ૩૭,૦૦૦ થી વધુ પ્રવાસીઓએ વિશ્વ પ્રસિદ્ધ રાણીની વાવની મુલાકાત લીધી
એબીએનએસ પાટણ: પાટણની વર્લ્ડ હેરીટેજ રાણકીવાવ વિશ્વભરના પ્રવાસીઓ માટે આકર્ષણનું…
સાવરકુંડલાના જૂનાસાવર વાસીઓને મળી દિવાળી ભેટ
જુનાસાવર શેત્રુજી નદી કાંઠે 9.11 કરોડના ખર્ચે પૂર સંરક્ષણ દિવાલ બનશે ચોમાસામાં…
જામનગરની ૧૮૧ અભયમ ટીમની અદભુત સરાહનીય કામગીરી, તેલાંગણાની મહિલાનો પરિવાર સાથે સંપર્ક કરાવ્યો
જામનગર, સંજીવ રાજપૂત: એક જાગૃત નાગરિક દ્વારા રાત્રી દરમિયાન ૧૮૧ અભયમ હેલ્પલાઇન…