શક્તિપીઠ અંબાજી નજીક સાબરકાંઠા જિલ્લામાં વિવિધ તાલુકાઓ આવેલા છે જેમાં પોશીના તાલુકો પછાત વિસ્તાર તરીકે ઓળખાય છે.દાંતાખાતે એટીડીઓ તરીકે ફરજ બજાવી નામના કરીને તેવો પાલનપુર ખાતે નોકરી પર રહી લોકોના દિલ જીત્યા હતા ત્યારબાદ પોશીનામા ખેડુતના દિકરાને પ્રમોશન મળવાની સાથે સાથે નરેશભાઈ હટાર જેવોને તાલુકા વિકાસ અધિકારીનું પ્રમોશન મળતા આદિવાસી અને ગરીબ લોકોના વચ્ચે તેઓ રહિને લોકોની સમસ્યા ઓમાં ખડેપગે ઉભા રહિને લોકો ના કામ ની સાચા અર્થ થી તેમનુ કામ કરતા હતા તો ગામલોકો હવે ઉસાહિત થઈ ને ટીડિયો સાહેબને રજુઆત કરી હતી
તેમને પોતાનુ ગામ અને પોતાનાજ ધરના સમજી ને સશકત ભારત નિર્માણ થાય તે હેતુથી માન. રાજયસભાના સાંસદ શ્રીમતી રમીલાબેન બારા રાજ્યસભા સાંસદની પ્રેરણા થી પોશીના ખાતે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાના તાલીમ વર્ગ ની શરૂઆત તાલુકા વિકાસ અધિકારી શ્રી નરેશભાઈ હટાર દ્રારા કરવામા આવી હતી જેમાં રૂ.1380 કિંમતની એવી 100 કિટોનુ નિશુલ્ક વિસ્તરણ કરવા માં આવ્યુ હતુ જે કિટ માં નવનીત જનરલ નોલેજ, અંગ્રેજી, ગુજરાતી વ્યાકરણના નવિન પુસ્તક ભૂતકાળ માં વિવિધ પરીક્ષા માં પુછાયેલા પશ્ર્નો નું પેપર સેટ આપવા માં આવ્યો હતો અને 68 તાલીમાર્થી ઓ જે લોકો પોલીસ ની તાલીમ માં સક્ષમ હોય અને ભરતી માં તેમને શુઝ ની જરૂરીયાત હોય તેવા લોકો ને શુઝ પણ વિતરણ કરવામા આવ્યુ હતુ તેમની પ્રેરણા હતી કે ગરીબ હોય કે અન્ય વ્યક્તિ તેમને પોતાના સમજીને આગળ લાવવા
તેવો પોતે સને.2011થી 2014 સુધી માં આપબળે જ નરેશ ભાઈ એ પોતે 14 જેટલી તો સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ પાસ કરેલ હતી અને વધુ માં સૌ પ્રથમ ગણવા પ્રાથમિક શાળા તાલુકો પોસીના થી શિક્ષક તરીકે પહેલા કારકિર્દી ની પણ શરૂઆત કરી હતી પછી તેમને તલાટી ક્રમ મંત્રી માં પણ મેમદપુર હતા પછી તેઓને કલાર્ક તરીકે ગાંધિનગર ખાતે મુકવા માં આવ્યા હતા પછી તેમને મેહનત કરી ને પરીક્ષા નો ચાલૂ રાખી ને એકાઉન્ટર તરીકે ફોરેસ્ટ વિભાગ માં ગાધિનગર માં પણ નોકરી કરી હતી પછી અનુભવ નો દોર આગળ વધતા પરીક્ષા નો દોર આગળ ધબાવતા તેમને નાયબ ચીટનીશ તરીકે દાંતા તાલુકા માં મુકવા માં આવ્યા હતા પણ દાંતા ની જનતા માટે તેમને ખુબજ કામ કરયુ હતુ અને લોકો ના દિલ જીત્યા હતા તેમાટે લોકો તેમના માટે માઁ જગત જનની માં શ્રધ્ધા પણ દાંતા ટી.ડિ.યો તરીકે આવે તે માટે પ્રાથના કરી હતી પછી નાયબ ચીટનીશ તરીકે પાલનપુર.ડિસા.કાંકરેજ અમીરગઢ માં પણ સારો પ્રેમ મલ્યો હતો તેમની સારી કામગીરી ના લીધે અને 10 વર્ષ ના ભોગ બાદ તેમને કલાસ 2 તરીકે પ્રમોશન મલ્યુ હતુ પછી તેમનુ પહેલાજ પોસીના ના ગામડા માં મુકવા માં આવ્યા હતા પણ ત્યાંય ટુંકા ગાળા ની મહેનત થી લોકો ના દિલ જીત્યા હતા તો લોકો કોઈ પણ કામ માટે કોઈજ પરમીશન વગર તેમને મળી શકે છે તેવુ ગામલોકો માં ચર્ચા નો વિષય બન્યો હતો અને પોતાના ખેડૂત પિતાનુ નામ રોશન કર્યું હતુ
અંબાજી પ્રહલાદ પુજારી