Breaking NewsLatest

માનવ ઉત્થાન સેવા સમિતિના પ્રણેતા સદગુરુ દેવ શ્રી સતપાલજી મહારાજ ના નવીન નિર્માણધિન સત્સંગ આશ્રમ હીંમતનગર ખાતે આજે ભક્તો માટે ખુલ્લું મુકવામાં આવ્યું

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

એક રાષ્ટ્ર એક ધ્વજ એક આત્મા ના મુખ્ય મંત્ર લઇ વિશ્વમાં માનવ ધર્મ જ મોટો ધર્મ છે કોઈ ભેદભાવ વગર સૌ માનવ માનવ થાય અને માનવતા વાદી બની એકમેકના એકતા ના દર્શન કરી સૌની અંદર રહેલા આત્મા ને પરમાત્મા તરફ ની જ્યોત જગાવી દેશ અને દુનિયામાં આત્મજ્ઞાન પીરસવા નું કામ કરતી માનવ ધર્મ સેવા સમિતિ દ્વારા ગરીબોને રોટી દવાઓ મેડિકલ કેમ્પ બ્લડ ડોનેશન કેમ્પ સહિત ની આરોગ્ય અને શિક્ષણ સાથે આધ્યાત્મિક જ્ઞાન નો બહોળો પ્રચાર પ્રસાર કરી સમગ્ર વિશ્વમાં રહેલા માનવી ના ભલું થાય તેવા આશય થી કામ કરતી માનવધર્મ સેવા સમિતિ ખુબજ જાણીતી છે ત્યારે આજે એક નવીન આશ્રમ ની સ્થાપના કરી આધત્મિક જ્ઞાન સહેલાઇ થી મેળવી શકે તેમાટે બનાવેલા બિલ્ડિંગમાં આશ્રમ ને જનતા માટે આજે ખુલ્લું મુકવામાં આવ્યું હતું
મહાશિવરાત્રી ના પ્રવિત્ર દિવસે હિંમતનગર ના ખેડ તસિયા રોડ પર સતપાલજી મહારાજ ઉત્તરાખંડ હરિદ્વાર સંચાલિત માનવ ઉત્થાન સેવા સમિતિ આશ્રમ આજે પોતાની જગ્યા માં સરસ મજાનું આશ્રમ નું ઉદ્ઘાટન માનવ ઉત્થાન સેવા સમિતિના સંતો દ્વારા સત્સંગ આશ્રમ નું ખુલ્લું મૂક્યું હતું


મહાશિવરાત્રી મહોત્સવ સાથે સાબરકાંઠા જિલ્લાના, અરવલ્લી જિલ્લાના તેમજ અમદાવાદ, સુરત,વડોદરા, રાજકોટ સહિત ના વિસ્તારમાં થી મોટી સંખ્યામાં ભક્તો, સંતો તેમજ સેવાદલ મહિલા અને પુરુષ સમિતિના સુરક્ષા વ્યવસ્થા સાથે આજે આત્મા ને આત્મજ્ઞાન જાગૃત કરી જ્યોત સે જ્યોત પ્રજલવીત કરવા ના ઉદેશ સાથે સંત સંમેલન સાથે યોજવામાં આવ્યું હતું આ સંમેલન માં ફળાહાર તેમજ મહાપ્રસાદ ની વ્યવસ્થા સાથે પૂર્ણ કરી જિલ્લા માં આત્મજ્ઞાન મેળવવા ઇચ્છતા જનતા માટે દર રવિવારે સાંજે 4 થી 6 વાગે સત્સંગ નો લાભ લેવા આહવાન કરવામાં આવ્યું હતું

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ચોરી થયેલ એકટીવા સ્કુટર સાથે એક ઇસમને ઝડપી પાડી વાહન ચોરીનો ગુન્હો શોધી કાઢતી પેરોલ ફર્લો સ્કવોડ ભાવનગર.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ…

1 of 641

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *