Breaking NewsLatest

માનસરોવર ધૂણી બાપુ અંબાજી મંદિરે પહોંચ્યા

છોટુગીરી બાપુ, વિજય ગીરી બાપુ સહિત અનેક સંતો જોડાયા

મંદીર ટ્રસ્ટે તાળું ખોલી આપતા સંત સમાજમા ખુશી

પોતાની ધુણી 10 વર્ષ બાદ પરત મળતા સંતો ધજા અર્પણ કરી

હાથ માં ધજા લઇને અંબાજી મંદિર ખાતે પહોંચ્યા

અંબાજી મંદિર ના શીખર પર ધજા અર્પણ કરી

છોટુગીરી બાપુ નું મોટુ નિવેદન સમગ્ર સંતો નો વિજ્ય છે

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 660

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *