Breaking NewsLatest

માલપુર લેઉવા પટેલ સમાજ વિકાસ મંડળ : યુવાની અવઢવથી ઉત્સવ સુધી નેહલ બહેન ગઢવી નો એક પ્રેમાળ ગોષ્ઠી નામનો અનોખો પરિસંવાદ યોજાશે

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

અરવલ્લી જીલ્લાના માલપુર તાલુકા લેઉવા પટેલ સમાજ વિકાસ મંડળ દ્વારા સમાજના ઉથ્થાન અને અભ્યાસ તેમજ વીવીધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે ત્યારે માલપુર તાલુકા ના પાટીદાર સમાજ ના યુવકો -યુવતીઓ માટે પ્રેરણાદાયી પરિસંવાદ શનિવારે સાંજે તખતપૂર સમાજવાડી ખાતે સમાજના યુવાન અને મહિલાઓ ને માટે ગુજરાત ના જાણીતા વ્યક્તા નેહલ ગઢવી દ્વારા યુવાની અવઢવથી ઉત્સવ સુધી એક પ્રેમાળ ગોષ્ઠિ અંતર્ગત યુવાનો અને મહિલાઓ સાથે અનોખો પરિસંવાદ કરશે આ પરિસંવાદ માં લેઉવા પાટીદાર સમાજ ના નવ યુવાનો -યુવતીઓ માટે આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે વિકાસ મંડળ ના યુવાન અને ઉત્સાહિત પ્રમુખ વિનોદભાઈ રામાભાઈ પટેલ તથા રજનીભાઈ નાનાભાઈ પટેલ અને યશવંતભાઈ પટેલ તનતોડ મહેનત કરી રહ્યા છે માલપુર તાલુકાના 52 ગામ ગોળ લેઉવા પાટીદાર સમાજ માં જાગૃતિ લાવવા માટે વિશેષ કાર્યક્રમ નું આયોજન પહેલીવાર કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ નો આખરીઓપ આપવા માટે માલપુર તાલુકા લેઉવા પાટીદાર સમાજ વિકાસ મંડળ દ્વારા આયોજન કરતા સમાજ ના યુવાનો કાર્યક્રમ ના આયોજન ને આવકારવામાં આવી રહ્યો છે

 

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

વડોદરામાં નર્મદા નિગમે કેનાલો ઉપર ૧૩ કિમિ. લંબાઇમાં સોલાર પેનલથી ૨૯.૫૧ મિલિયન યુનિટ સ્વચ્છ વીજળી ઉત્પન્ન કરી

ગાંધીનગર, સંજીવ રાજપૂત: કેનાલો ઉપર સોલાર પેનલ બેસાડી સૌર ઊર્જા ઉત્પન્ન કરવા માટે…

1 of 662

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *