Breaking NewsLatest

રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ અને સિહોર નગરપાલિકા ના સફાઇ કામદારો દ્વારા નગરપાલિકા માં પ્રાઇવેટ કોન્ટ્રેક્ટ પ્રથા નાબુદ થાય

રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ અને સિહોર નગરપાલિકા ના સફાઇ કામદારો દ્વારા નગરપાલિકા માં પ્રાઇવેટ કોન્ટ્રેક્ટ પ્રથા નાબુદ થાય અને નગરપાલિકા ના તમામ કમૅચારી ઓ ને સિનિયોરીટી લીસ્ટ તૈયાર કરી સેટપ મંજૂર કરાવી કાયમી અધિકાર આપવામાં આવે આવા પ્રસ્નો એ છેલ્લા ત્રણ વર્ષથી રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ અને સિહોર નગરપાલિકા ના કામદારો જિલ્લા કલેક્ટર પ્રાન્ત અધિકારી ચિફ ઓફિસર કમિશ્ર્નર શ્રી નગરપાલિકા ઓ પ્રમુખ શ્રી નગરપાલિકા સિહોર ને વારંવાર રજૂઆતો કરવામાં આવી છતા સફાઇ કામદારો અને નગરપાલિકા ના કમૅચારી ઓ ને ન્યાય નહી મળતા આજે સફાઇ કામદારોની મીટીંગ મળી હતી તેમા 29/1/2021 ને શુક્રવાર ના રોજ સવારથી સિહોર નગરપાલિકા વિસ્તારમાં સફાઇ કામ બંધ કરવામાં આવછે આ મિટીંગમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ના પ્રદેશ અગ્રણી માવજી ભાઇ સરવૈયા સફાઇ કામદાર આગેવાન અશોક ભાઇ વાઘેલા /કુમાર ભાઇ /સવજી ભાઇ /શાન્તુ બેન સહીતના અને વિવિધ વિભાગો ના કમૅચારી ઓ હાજર રહ્યા હતા

રિપોર્ટર મહેશ બારૈયા તળાજા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ગુજરાત અને જાપાનના શિઝુઓકા પ્રીફેક્ચર વચ્ચે મૈત્રીનો નવો સેતુ રચાયો

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, ગુજરાત અને…

કુંભમેળાને હરીત કુંભ બનાવવા એક થાળી એક થેલા અભિયાનમાં પાલીતાણાથી 1100 થાળી અને 1100 થેલા મોકલવામાં આવશે

આગામી 13 જાન્યુઆરીથી પ્રયાગરાજ ખાતે કુંભ મેળો શરૂ થનારા છે ત્યારે પાલીતાણાથી એક…

સાવરકુંડલા ગાધકડા તેમજ ગણેશગઢ ગામના ખેડૂતોના પ્રશ્નોનું સુખદ સમાધાન કરાવતા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કાછડીયા

અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે સુમેળ ભર્યું સમાધાન કરાવી વિકાસને વેગ અપાવતા શ્રી જીતુ…

1 of 678

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *