અમિત પટેલ.અંબાજી
4/10/2021 ના રોજ ગબ્બર પાછળ આવેલ છાપરી ગામની સીમમા બનેલ ખુનના અનડીટેકટ
ગુનાના આરોપીને પકડી પાડી ખુનના અનડીટેકટ ગુનાનો ભદે ઉકેલતી એલ.સી.બી તથા એસ.ઓ.જી તથા અંબાજી પોલીસ તથા પેરોલ ફલો સ્કોડ ની કામગીરી થી પોલીસ પોતાની તપાસનો ધમધમાટ શરૂ કરતાં સફળતા મળી હતી.
પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેંજ આઇજી ભુજ તથા બનાસકાંઠા જીલ્લા પોલીસ અધીક્ષક શ્રી તરૂણકુમાર દુગ્ગલ સાહેબ તથા મ.પો.અનિ.શ્રી સુશીલ અગ્રવાલ સા.
પાલનપુર વિભાગ પાલનપુર નાઓના સુચના અને માર્ગદર્શન મજુબ ગઇ તા.૦૪/૧૦/૨૦૨૧ ના સાાંજના સમયે ગબ્બર પાછળ આવેલ છાપરી ગામની સીમમા નદીના પુલ નજીક કોઇ અજાણ્યા ચાર થી પાાંચ જટેલા
માણસો ભેગા મળી વિનયભાઇ પ્રફુલચંદ્ર રાવલ રહે.અંબાજી તા.દાંતા વાળાનુ તીક્ષ્ણ હથીયાર વડે શરીર
ઉપર ધા મારી મોત નીપજાવી તે અંગે મરણ જનારના ભાઇ બ્રીજશેભાઇ રાવલે ફરીયાદ આપતા તા.૦૪/૧૦/૨૦૨૧ ના ક.૨૧/૩૦ વાગ્યે અંબાજી પોસ્ટે એ.ગુરનાં.૭૨૭/૨૦૨૧ ઇપીકો
કલમ.૩૦૨,૧૪૭,૧૪૮,૧૪૯ મુજબનો અનડીટેક્ટ ગુનો દાખલ કરવામા આવેલ જે ગુનાની તપાસ દરમ્યાન
ખાનગી રાહે હકીકત મેળવી ઉપરોકત ગુનાના કામે સંડોવાયેલ આરોપી નામે
પ્રવીણભાઇ કાંતીભાઇ ગમાર
રહે.બેડા ખેરફળી તા.દાંતા વાળાને પકડી પાડી તેને વિશ્વાસમા લઇ પ્રયુક્ત પ્રયુક્તીથી પુછપરછ કરતા તેણે તથા તેની સાથેના સુરતાભાઇ મુંગીયાભાઇ પરમાર રહે.છાપરી તથા બીજા અજાણ્યા બે માણસોએ ભેંગા મળી
આ ગુનો કરલે હોવાની કબુલાત કરતા તેનેઉપરોકત ગુનાના કામે આજરોજ તા.૧૨/૧૦/૨૦૨૧ ના ક. / વાગ્યે
અટક કરવામા આવેલ છે.અને તેની સાથે સંડોવાયેલ આરોપીઓની તપાસ તજવીજ ચાલુછે.
ઉપરોકત ગુનો ડીટેક્ટ કરવા સારૂ નીચે જણાવ્યા મુજબ બનાસકાંઠા પોલીસ અધીકારી તથા પોલીસના માણસો જોડાયેલ હતા.
પકડાયેલ આરોપી :-
(૧) પ્રવિણભાઇ કાંતીભાઇ ગમાર રહે.બેડા ખેરફળી તા.દાંતા
પકડવાના બાકી આરોપીઓ
(૨) સુરતાભાઇ મુંગીયાભાઇ પરમાર રહે.છાપરી તથા બીજા અજાણ્યા બે માણસો
બાતમી મેળવનાર અનિ./કર્મચારી:-
(૧) શ્રી જેબી આચાર્ય પોલીસ ઇન્સપેકટર , અંબાજી પોલીસ સ્ટેશન
@@ ઉપરોક્ત કામગીરી કરનાર અનિ./કર્મચારી:-@@
(૧) શ્રી સુશીલ અગ્રવાલ મદદનીશ પોલીસ અધીક્ષક શ્રી પાલનપુર નવિભાગ
(૨) શ્રી જે.બી.આચાર્ય પોલીસ ઇન્સપેકટર અંબાજી પોલીસ સ્ટેશન
(૩) શ્રી એચ.પી.પરમાર પોલીસ ઈન્સપેકટર એલ.સી.બી.પાલનપુર
(૪) શ્રી ડી.આર.ગઢવી પોલીસ ઈન્સપેકટર એસ.ઓ.જી.પાલનપુર
(૫) શ્રી આર.જી.દેસાઇ પોલીસ સબ.ઈન્સપેકટર એલ.સી.બી.પાલનપુર
(૬) શ્રી કે.કે.પાટડીયા પોલીસ સબ.ઈન્સપેકટર પરોલ ફલો સ્કોડ પાલનપુર
(૭) શ્રી પી.કે.લીમ્બાચીયા પોલીસ સબ.ઇન્સપેકટર અંબાજી પોલીસ સ્ટેશન
(૮) એ.એસ.આઇ અલ્પેશભાઇ કેસરભાઇ એલ.સી.બી.પાલનપુર
(૯)અ.પો.કો. ઇશ્વરભાઇ ભીખાભાઇ એલ.સી.બી.પાલનપુર
(૧૦) આ.પો.કોન્સ દલપતસિંહ રતુજી એસ.ઓ.જી પાલનપુર
(૧૧) અ.હેઙકોન્સ બાબુલાલ મણીલાલ
(૧૨) અ.પો.કો. જયેશકુમાર ગણપતલાલ
(૧૩) અ.પો.કો. શાંતિભાઇ પ્રભુજી
(૧૪) અ.પો.કો. સુરેશભાઈ ગોદડભાઈ
(૧૫) અ.પો.કો. મગશીભાઈ કલ્યાણભાઈ
(૧૬) અ.પો.કો. પ્રકાશકુમાર હરગોવિંદભાઈ
(૧૭) અ.પો.કો. મહેન્દ્ર સિંહ નરપતસિંહ
(૧૮) અ.પો.કો. મુકેશકુમાર ગલબાભાઇ
(૧૯) અ.પો.કો. ભરતકુમાર ગોરિનભાઇ