Latest

તિર્થધામ વલાસણના મેલડી માતાજીના પગપાળા દર્શનાર્થે રૂપિયાપુરા ગામેથી ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા.

તિર્થધામ વલાસણના મેલડી માતાજીના દર્શનાર્થે પેટલાદ તાલુકાના રૂપિયાપુરા ગામેથી પગપાળા સંઘનુ પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. રૂપિયાપુરા ગામેથી આયોજિત પગપાળા સંઘના શ્રધ્ધાળુઓ આજે ભક્તિભાવ સાથે દર્શનાર્થે વલાસણ પહોંચી મેલડી માતાજીના મંદિરે પુજા અર્ચના અને પ્રાર્થના કરી કે ગામમાં હંમેશા સુખ-શાંતિ રહે, ગામના તમામ ગ્રામજનો નિરોગી અને સ્વસ્થ રહે, તમામનુ ભવિષ્ય ઉજળું બની રહે. સંઘનુ આયોજન ગામનાં ૨મેશભાઈ ઠાકોર સહિત યુવાનો દ્વારા કરવામાં આવ્યું હતું .

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમરેલી જિલ્લામાં બેખોફ બનેલા ગુનેગારો સામે કડક પગલાં ભરવા મુખ્યમંત્રીને રજૂઆત કરતા પૂર્વ સાંસદ વીરજીભાઈ ઠુંમર

અમરેલી જિલ્લાના પૂર્વ સાંસદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અમરેલી જિલ્લામાં બત્તર…

1 of 542

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *