સિહોર નજીક અમરગઢ ગામે ડેન્ટલ કોલેજ ખાતે 8 માર્ચે વિમેન્સ ડે અનુસંધાને કોલેજ ઔફ ડેન્ટલ સાયન્સ એન્ડ હોસ્પિટલ અમરગઢ ખાતે વિમેન એમ્પાવરમેન્ટ એન્ડ વેલ્ફેર સેલ એન્ડ ઇન્ટરનલ કપલેંટ કમિટિ દ્વારા જેન્ડર ઇક્વાલિટી ટુડે ફોર સસ્ટેનેબલ ટુમોરો વિષય ઉપર નિબંધ સ્પર્ધા રાખવામા આવેલ જેમા સેકંડ બી ડી એસમાં અભ્યાસ કરતી અને ઉમરાળા તાલુકાના લીમડા નવજીવન ઉચ્ચતર માધ્યમિક શાળાના ભુતપુર્વ વિદ્યાર્થિની ડો.હસ્તી જનક્કુમાર ગજ્જરે પ્રથમ નંબરે આવી સિહોર મામલતદારના હસ્તે શિલ્ડ અને સર્ટિફિકેટ પ્રાપ્ત કરતા લીમડા ગ્રામ વિકાસ ટ્રસ્ટ અને નવજીવન પરિવાર તેમજ સમસ્ત લીમડા ગામ ગૌરવની લાગણી અનુભવે છે
રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા
Hemrajsinh Vala Chairman G Express News 9898252620