Breaking NewsLatest

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા ની સાબરડેરી ના નવા એમ ડી તરીકે અનિલ બયાતી ની નિમણૂક

અરવલ્લી
સાબરકાંઠા-અરવલ્લી જિલ્લા ના લાખો પશુપાલકો ની જીવાદોરી સમાન સાબરડેરી ના નવા મેનેજીંગ ડીરેકટર પદે અનિલ બયાતી ની નિમણૂક થતાં આજે ચાર્જ સંભાળી લીધો હતો જ્યારે હાલમાં વર્તમાન મેનેજીંગ ડીરેકટર પદે થી વય મર્યાદા ના કારણે નિવૃત થયેલા ડોકટર બી એમ પટેલે પોતાનો ચાર્જ છોડ્યો હતો

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ચોરી થયેલ એકટીવા સ્કુટર સાથે એક ઇસમને ઝડપી પાડી વાહન ચોરીનો ગુન્હો શોધી કાઢતી પેરોલ ફર્લો સ્કવોડ ભાવનગર.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ…

1 of 641

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *