Breaking NewsLatest

સુરતના ઉધના પૂરવડા ઝોનમાં યુ – ૩૮ દુકાન ચલાવનાર લક્ષ્મણ બોલિવાલા ઊર્પ છનું નામના વ્યક્તિ અનાજ સોફ્ટવેર કાંડમાં અગાઉ જેલ કારાવાસની સજા ભોગવી આવ્યો હોવા છતાં પણ ઉધના વિસ્તારમાં આવેલા હરિનગર-2 ખાતે યુ ૩૮ અને યુ 39 દુકાન નું વેચાણ કરી રહ્યો છે

યુવા 38 ના મૂળ દુકાન માલિક નયનાબેન જે પાસ્તાગિયા ક્યાં છે ગુમ.

રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત……

અગાઉ અનાજ સોફ્ટવેર કાંડમાં મુખ્ય આરોપી લક્ષ્મણ બોલીવાલા કેવીરીતે ચલાવી શકે છે આ દુકાન. અગાઉ સોફ્ટવેર કાંડમાં પકડાયેલો મુખ્ય આરોપી જે આજે પણ ચલાવી રહ્યો છે દુકાન.


કેમ ઉધના પુરવઠા ઝોનના અધિકારીઓની નજર પડી નથી રહી.

અનાજ સોફ્ટવેર કાંડમાં જેલ કારાવાસની સજા ભોગવી આવનાર લક્ષ્મણ બોલીવાલા ઉર્પ છનુ ડુબલીકેટ સોફ્ટવેર બનાવી જે લોકો અનાજ લેવા નહિં આવે તેવા લોકોનું અનાજ કે બિલ બનાવી અનાજ ની કટકી મારતા હોય છે જેમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચએ મુખ્ય આરોપી લક્ષ્મણ બોલીવાલા ઉર્પ છનુ ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા…

અગાઉ અનાજમાં સોફ્ટવેર કાંડના મુખ્ય આરોપી લક્ષ્મણ બોલિવાલા ઊર્પ છનું પર કોની રહેમ નજર. કોના આશીર્વાદથી ચલાવી રહ્યો છે આરોપી દુકાન. આ આરોપી પર ઉધના પુરવઠા ઝોન ના અધિકારીઓ દ્વારા કોઇ કાર્યવાહી ક્યારે કરાશે કે પછી જિલ્લાના વડા સુરત કલેકટર સાહેબ દ્વારા તપાસ બેસાડવામાં આવે તો અનેકો અનાજ કોભાંડો વાતો સામે આવી શકે છે આવા કિસ્સામાં નવા નિમાયેલા પુરવઠા મંત્રી નરેશભાઈ પટેલ દ્વારા કોઈ તપાસ કરાવવામાં આવે તો જ અનાજ માફિયાઓની માફિયાગીરી અને આવા આરોપી રહી ચૂકેલા વ્યક્તિ પર ક્યારે કાર્યવાહી કરવામાં આવશે એ જો રહ્યું…..

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ચોરી થયેલ એકટીવા સ્કુટર સાથે એક ઇસમને ઝડપી પાડી વાહન ચોરીનો ગુન્હો શોધી કાઢતી પેરોલ ફર્લો સ્કવોડ ભાવનગર.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ…

1 of 641

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *