Breaking NewsLatest

JMCની ફૂડ શાખા આવી હરકતમાં. સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધર્યું.

જામનગર: મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા ચોકલેટની દુકાનો આકસ્મિક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.

જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનરના આદેશ અને માર્ગદર્શન હેઠળ બાળકોના આરોગ્યને ધ્યાનમાં લઈ ચોકલેટની દુકાનોમાં આકસ્મિક ચેકીંગ ફૂડ અધિકારી પી એસ ઓડેદરા અને ટિમ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું

જેમાં ચોકલેટની દુકાનોમાંથી ત્રણ જેટલા નમૂના એકત્ર કરી તેને લેબોરેટરી ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે. અગાઉ પણ હોટલ રેસ્ટોરન્ટ ના દસેક અને પીઝાના છ થી સત નમૂના લઈ તેને ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે.

બાળકો ચોકલેટ અને કન્ફેક્શનરી વસ્તુઓ વધારે ખાતા હોય છે ત્યારે તેમના આરોગ્યને લઈ આ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે જેથી બાળકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

વર્લ્ડ હેરીટેજ વીક – ૨૦૨૪ કચ્છ નહિ દેખા,તો કુછ નહિ દેખા; કચ્છમાં આવેલું વિશ્વ વારસાનું સ્થળ – ધોળાવીરા

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ દ્વારા સમગ્ર ભારતમાં તા. ૧૯…

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફક્ત બે દિવસમાં ૧૦ દર્દીઓની લીથોટ્રીપ્સીથી ઓપેરેશન વગર પથરીની સારવાર કરાઇ

અમદાવાદ, સંજીવ રાજપૂત: સિવિલ હોસ્પિટલમાં પેઇનલેસ પથરી ની સારવાર ઉપલબ્ધ થઈ છે…

1 of 672

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *