Breaking NewsLatest

આજ રોજ રાજકોટ ના અને ક્ષત્રીય કરણી સેના ના ગુજરાત રાજ્ય ના કાર્યકારી અધ્યક્ષ એવા ચંદુભા પરમાર નો આજે જન્મ દિવસ છે

શ્રી ચંદુભા પરમાર રાજકોટ ના પુરુષાર્થ યુવક મંડળ ના ઉપપ્રમુખ અને રાજકોટ ના સુપ્રસિદ્ધ એવા સહિયર કલબ ના ઉપપ્રમુખ છે અને સાથે બેડીપરા ક્ષત્રિય કારડીયા રાજપુત સમાજના ઉપપ્રમુખ છે ચંદુભા પરમાર એક સામજીક કાર્યકર તરીકે હર હંમેશ કોઈપણ કાર્ય માં અગ્સેર રહે છે ખુબ મોટી મિત્ર વર્તુળ ધરાવતા એક શાંત સ્વભાવ અને એક લાગણીશીલ તરીકે જાણીતા છે

કોઈ પણ વ્યકિત તેમની પાસે કોઈપણ માંગણી અથવા કોઈપણ કાર્ય માટે તેમની મુલાકાત માટે જાય છે તેમને એક પ્રેમ લાગણી પોતાના ના પરિવાર ના એક સભ્ય તરીકે તેમનું ચોક્કસ પણે કાર્ય માં મદદ રૂપ થઇ રાજી ખુશી થી તે વ્યક્તિ તેમની પાસે થી જાય છે

વધુ માં વાત કરીએ તો ચંદુભા પરમાર રાજકોટ જીલ્લા માં હોટેલ અને કન્સ્ટ્રકશન ના વ્યવસાય સાથે સંકળાયેલા છે પરિવાર માં ખુબ સારી નામના મેળવી અને વડીલો ના આશીર્વાદ થી ખુબ ખુબ પ્રગતિ કરતા રહયા છે અને અને તેમના દરેક જન્મદિવસ નિમિતે દર વર્ષે સામાજીક કાર્યો અને જરૂયાત વાળા લોકો ને મદદ રૂપ બની પોતાનો જન્મ દિવસ યાદગાર બનાવે છે

તેમના કોઈપણ સારા કાર્યો માં તેમના મિત્રો નો ખુબજ મોટો ફાળો છે અને તેમના અમુક જન્મ દિવસ પર બલ્ડ-ડોનેટ કેમ્પ કરી જરૂયાત લોકો ને બલ્ડ મળી રહે ખુબ બોહળી સંખ્યા માં તેમના મિત્રો સાથે બલ્ડ ડોનેટ કેમ્પ પણ કરેલ છે વધુમાં ચંદુભા પરમાર ની આપડે વાત કરીએ છેલ્લા ચાર ના લોક ડાઉન ના સમયગાળા માં જે લોકો ખુબજ જરૂયાત વાળા લોકો ને તેમના અને તેમના ગ્રુપો દ્વારા અનાજ કરિયાણાની કીટો પણ અર્પણ કરવામાં આવેલી હતી

અને સાથે લોક ડાઉન જેવા સમય સંપૂર્ણ રાજકોટ માં બધું બંધ રહેતા પોલીસ પરિવાર અને સફાઈ કામદારો અને રાજકોટ ના ડોકટરો અને રાત્રી ના ચા – કોફી – બોન્વીટા, અને ગરમા ગરમ નાસ્તો એક દમ ઘર જેવું બનાવડાવી આ સાચા કોરોનાવોરીયરો ને આવા દિવસો માં એક દિવસ નહિ જ્યાં સુધી લોક ડાઉન પૂર્ણ નો થાઈ ત્યાં સુધી દરરોજ અલગ અલગ ગરમા ગરમ નાસ્તો જમાડી આ કોરોનાવોરીયરો ની જઠરાગ્ની ઠારી છે

આવા તો ઘણા બધા ચંદુભા પરમાર સાથે જોડાયેલા ઘણા બધા પ્રસંગો છે એક સાચા અને નીડર અને ખુબ સરળ સ્વભાવ ધરાવતાં આજ રોજ તેમના જન્મ દિવસ પર પરિવાર ના વડીલો અને મિત્રો અને ભાઈઓ અને બહેનો દ્વારા શુભેચ્છા નો ધોધ વર્ષી રહયો છે.

“વધે તમારી નામના એવી જી એક્સપ્રેસ મીડિયા તરફથી શુભેચ્છા”

હેમરાજ સિંહ વાળા (જી એક્સપ્રેસ મીડિયા, ચેરમેન ) ની કલમે થી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સંકલિત બાળવિકાસ યોજના અંતર્ગત સણોસરામાં આંગણવાડી કેન્દ્રમાં પૂર્ણા દિવસ ઉજવણી કરવામાં આવી.

સંકલિત બાળવિકાસ યોજના અંતર્ગત સણોસરામાં આંગણવાડી કેન્દ્રમાં પૂર્ણા દિવસ ઉજવણીમાં…

ભારતના ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી IT ઍપ્લિકેશન્સ અંગે ૧૦૦થી વધુ IT ઑફિસર્સને તાલીમ આપવામાં આવી

મુક્ત અને ન્યાયી ચૂંટણીઓના સંચાલનને વધુ સરળ અને સુચારૂ બનાવવા ભારતના ચૂંટણી પંચ…

રાજકોટવાસીઓના હૈયે હરખના હિલોળા.રાજકોટમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ભવ્ય રોડ-શો

જૂના એરપોર્ટથી રેસકોર્સ ગ્રાઉન્ડ સુધીના માર્ગમાં ઠેર-ઠેર સાંસ્કૃતિક કાર્યક્રમો…

1 of 628

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *