Breaking News

મોજીલા મોરબી ના આંગણે સ્વ રમેશ મહેતા શ્રધ્ધાંજલિ અને કલાકારોને એવોર્ડ અર્પણ ક્રાર્યક્રમ યોજાયો

 

મોરબી , મોજીલા મોરબીના આંગણે સ્વ . રમેશ મહેતા શ્રધ્ધાજલી & ગુજરાતી , હિન્દી ફિલ્મ સાથે સંકળાયેલા કલાકાર – કસબીઓને એવોર્ડ આપી સનમાનુ આયોજન એમ.બી.એસ. ડિજિટલ ના જુનિયર રમેશ મહેતા એવા મયુર બાપા , સરવૈયા સિધ્ધરાજસિંહ ડેન્જર શાયર , ભાવીન વાઢેર , દ્વારકેશ ફિલ્મના પ્રોડ્યુસર કલ્પેશ પંડ્યા આયોજીત , રમેશ મહેતા – ગુજરાતી ફિલ્મ ના હાસ્ય ના બેતાજ બાદશાહની ૧૦ મી તિથિ નિમિત્તે આ કાર્યક્રમનું આયોજન
ઉપરોકત આગેવાનો દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવામા આવ્યો

આ કાર્યક્રમ મોજીલા મોરબીના આંગણે તા .૨૨/૦૬/૨૦૨૨ રોજ કાર્યક્રમ જેમાં ખુબજ મોટી સંખ્યામાં ફિલ્મ – ટીવી- સ્ટેજ સાથે સંકળાયેલા કલાકાર – કસબીઓ , સમાજ શ્રેષ્ઠીઓ , રાજકીય આગેવાનો સહિત કાર્યક્રમમાં હાજરી આપી હતી

આ કાર્યક્રમ માં પધારેલા કચ્છ ના એક્ટર,એનકર,મોર્ડલ અને વલ્ડ રેકોર્ડ હોલ્ડર એવા કરીશ્મા માની, મહેશ રાજગોર અને કોમલ પ્રજાપતી ને એવોર્ડ એમ.બી.એસ. ડિજિટલ ના જુનિયર રમેશ મહેતા એવા મયુર બાપા , સરવૈયા સિધ્ધરાજસિંહ ડેન્જર શાયર , ભાવીન વાઢેર, કલ્પેશ પંડ્યા ટીમ દ્રારા અપર્ણ કરવામા આવ્યો હતો.

અભિષેક પારેખ મોરબી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

બોટાદના ચકચારી કમલેશ બોળીયા મર્ડર કેસમાં હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો આરોપી અસીમ ઉર્ફે મૂન મૂન નિર્દોષ જાહેર

અમદાવાદ/બોટાદ: ગુજરાત હાઈકોર્ટ દ્વારા બોટાદમાં વર્ષ 2013માં થયેલ ચકચારી કમલેશભાઈ…

કેન્દ્રીય સંચાર બ્યુરો દ્વારા આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત તળાજા આઈ.ટી.આઈ ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો

ભારત સરકારનાં માહિતી અને પ્રસારણ મંત્રાલયનાં કેન્દ્રીય સંચાર બ્યુરો, જુનાગઢ…

1 of 355

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *