Breaking NewsLatest

SP ઈમ્તિયાઝ શૈખને સ્પેશિયલ ઓપરેશન મેડલ 2020 મળવા બદલ G એક્સપ્રેસ ન્યૂઝ પરિવારના ખુબ ખુબ અભિનંદન.

અમદાવાદ: કેન્દ્ર સરકાર દ્વારા સ્પેશિયલ ઓપરેશન મેડલ 2020 ની જાહેરાત કરવામાં આવી જેમાં SP ઈમ્તિયાઝ શૈખ પણ પસંદગી પામ્યા છે જે ગુજરાત પોલીસ માટે ગર્વની વાત છે. જાન્યુઆરી 2020માં હિમાંશુ શુક્લાની સીધી આગેવાની હેઠળ વડોદરામાંથી ISISના આતંકવાદી ને ATS ટીમે પકડ્યો હતો. એ સફળ કામગીરી માટે ATS ટીમને અને SP ઈમ્તિયાઝ શેખને યુનિયન હોમ મિનિસ્ટ્રી તરફથી સ્પેશિયલ ઓપરેશન મેડલ 2020 એનાયત કરવામાં આવ્યો છે. એવોર્ડ મળતા તમામ પોલીસ બેડા મિત્રો દ્વારા હર્ષની લાગણી ફેલાઇ છે અને સર્વે દ્વારા તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે. શેખ સાહેબને જી એક્સપ્રેસ ન્યૂઝ પરિવાર ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે. ભવિષ્યમાં પણ તેઓ ઉતરોતર પ્રગતિ સાથે સફળતાનાં શિખર સર કરી ગુજરાત પોલીસનું નામ રોશન કરે તેવી મનોકામનાઓ સાથે અભિનંદન..

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમરેલી જિલ્લામાં બેખોફ બનેલા ગુનેગારો સામે કડક પગલાં ભરવા મુખ્યમંત્રીને રજૂઆત કરતા પૂર્વ સાંસદ વીરજીભાઈ ઠુંમર

અમરેલી જિલ્લાના પૂર્વ સાંસદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અમરેલી જિલ્લામાં બત્તર…

મહુવાની કુંભણ કેન્દ્રવર્તી શાળામાં લોકશાહીના ઉત્સવ માટે આવેલા પોલિંગ સ્ટાફનું ઢોલ વગાડી ઉત્સાહભેર સ્વાગત

મહુવા તાલુકાના કુંભણ કેન્દ્રવર્તી શાળામાં મતદાન કામમાં રોકાયેલા પોલિંગ સ્ટાફનું…

1 of 642

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *