bhavnagarBreaking NewsGujarat

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહનું સિહોર હેલિપેડ ખાતે ભાવસભર સ્વાગત

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ ભાવનગરના સોનગઢ ખાતે ચાલી રહેલા પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી થવા માટે સિહોર હેલિપેડ આવી પહોંચ્યા હતા.હેલિપેડ ખાતે તેમનું ભાવસભર સ્વાગત કરવામાં આવ્યુ હતુ.

હેલિપેડ ખાતે કેન્દ્રીય આરોગ્ય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયા,સાંસદ શ્રીમતી ભારતીબેન શિયાળ,ધારાસભ્ય સર્વે શ્રી જીતુભાઈ વાઘાણી,શ્રી ભીખાભાઈ બારૈયા,શ્રી ગૌતમભાઈ ચૌહાણ,જિલ્લા કલેકટર શ્રી આર.કે.મહેતા,રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર,આગેવાન શ્રી આર.સી.મકવાણા,શ્રી મહેન્દ્રસિંહ સરવૈયા સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સોમનાથ રેલવે સ્ટેશનના પુનર્વિકાસ પ્રોજેક્ટમાં હોટેલ અને આતિથ્ય વ્યવસાય માટેના વ્યાવસાયિક અવસરો અંગે ચર્ચા

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ હેઠળ પુનર્વિકાસ પામતા સોમનાથ રેલવે સ્ટેશન ખાતે ઉપલબ્ધ…

પશ્ચિમ રેલવેના 71મા રેલ સપ્તાહ પુરસ્કાર સમારોહમાં ભાવનગર મંડળને મળી ત્રણ પ્રતિષ્ઠિત કાર્યક્ષમતા શીલ્ડ

પશ્ચિમ રેલવેના 71મા રેલ સપ્તાહ પુરસ્કાર સમારોહનું આયોજન શુક્રવાર, 08 મે, 2026ના…

1 of 394

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *