Breaking NewsCrime

અમદાવાદમાં પોલીસ સ્ટેશનની અંદર આવેલા પાર્કિંગમાં જ એક યુવકે બીજા યુવકને છરીના ઘા ઝીંક્યા

અમદાવાદ: અમદાવાદ ના અમરાઈવાડી પોલિસ સ્ટેશનની અંદરના સકુંલની ઘટના. પોલિસ સ્ટેશન ની અંદર આવેલા પાકિઁગ મા જ એક યુવકે બીજા યુવક ને છરી ના ચારેક ઘા ઝીંક્યા. બન્ને યુવકો સામાન્ય બાબતે તકરાર થતા ફરિયાદ માટે આવ્યા હતા અને તેમની વચ્ચે મોડીરાતે સમાધાન પણ થઈ જવા પામ્યું હતું

જોકે અરવિંદ રાઠોડ નામ ના યુવકે પોલિસ સ્ટેશન સકુંલ ના પાકિઁગ મા કોઈ બાબતે વાત વણસતા રાકેશ ચાવડા નામ ના યુવક પર છરી વડે હુમલો કરી ને છરી ના ચારેક ઘા ઝીંકી દેતા લોહીલુહાણ હાલત મા મણિનગર ની એલ જી હોસ્પિટલ મા મોડી રાતે સારવાર માટે કરાયો હતો તેને દાખલ

ઉચ્ચ પોલિસ અધિકારી ઓને આ ઘટના અંગે ની જાણ થતા જ પોલિસ સ્ટેશન ખાતે આવી આગળ ની કાર્યવાહી હાથ ધરવાની આપી હતી સુચનાઓ.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી – યુવતી ને બ્લેકમેલિંગ કરી , બદનામ કરાવી ધમકી સહિત ખંડણી મંગાવવાના આરોપસર યુવક પર F.I.R નોંધાઈ

ઇન્સ્ટગ્રામ પર ફ્રેન્ડશિપ કરી ,મળવા બોલાવી ફોટા - વીડિયો બનાવી બ્લેકમેઇલિંગ મળવા…

અંબાજી પોલીસે મોડી રાત્રે દારૂનું ઓપરેશન પાર પાડ્યુ, કુલ ૬ લાખ નો મુદામાલ પકડ્યો જેમા વિદેશી દારૂ અને ગાડી

બનાસકાંઠા જિલ્લામાં વિદેશી દારૂ સામે જીલ્લા પોલીસ વડા પ્રશાંત સુમ્બે ડ્રાઈવ કરતા…

સુલીયાત કાર ચોરીનો ભેદ ઉકેલાયો: લોનના હપ્તા ન ભરાતા બેંકે જપ્ત કરેલી કાર મૂળ માલિકે જ ડુપ્લીકેટ ચાવીથી ચોરી કરી

પંચમહાલ,વિનોદ રાવલ,એબીએનએસ: પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના સુલીયાત ગામેથી…

1 of 393

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *