Breaking NewsCrime

અમદાવાદ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનની હદમાંથી ઇંગ્લીશ દારૂ બનાવવાનુ કારખાનું પકડી પાડતી અમદાવાદ શહેર પીસીબી

અમદાવાદ શહેરમા દારૂ/જુગારની પ્રવૂતિ નેસ્ત નાબૂદ કરવાની પોલીસ કમિશ્નર સાહેબની સૂચના અને ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર એ.ડી.ચાવડાના માર્ગદર્શન આધારે pcb સ્ટાફના રાજેન્દ્રસિંહ ,મુકેશભાઈ વિગેરે એલિસબ્રિજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમા પેટ્રોલમા હતા તે દરમ્યાન બાતમીના આધારે કમલા અપાર્ટમેન્ટ શ્રેયસ ક્રોસિંગ પાસે આંબાવાડી ખાતે રેડ કરતા ઈગ્લીશ દારૂ બનાવવાનુ કારખાનું મલી આવ્યુ હતુ ..

જેમા જુદી જુદી બ્રાન્ડનો બોટલો બનાવવામા આવતી .જે બનાવેલ બોટલ નંગ-152 ,ખાલી બોટલો નંગ-235,બૂચ નંગ-60 અને જુદી જુદી બ્રાન્ડના સ્ટીકર નંગ-150 એમ કૂલ રૂપિયા/-1,89,784 નો કબજે કરવામા આવેલ છે.અને બે આરોપીઓ આરોપીઓ (1)હિતેન્દ્ર ઉર્ફે બંટી મહેન્દ્રભાઇ જૈન .(2) જીતેન્દ્ર ઉર્ફે ટીનો મહેન્દ્રભાઈ જૈનની ત્યાથી ધરપકડ કરવામા આવેલ.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી – યુવતી ને બ્લેકમેલિંગ કરી , બદનામ કરાવી ધમકી સહિત ખંડણી મંગાવવાના આરોપસર યુવક પર F.I.R નોંધાઈ

ઇન્સ્ટગ્રામ પર ફ્રેન્ડશિપ કરી ,મળવા બોલાવી ફોટા - વીડિયો બનાવી બ્લેકમેઇલિંગ મળવા…

અંબાજી પોલીસે મોડી રાત્રે દારૂનું ઓપરેશન પાર પાડ્યુ, કુલ ૬ લાખ નો મુદામાલ પકડ્યો જેમા વિદેશી દારૂ અને ગાડી

બનાસકાંઠા જિલ્લામાં વિદેશી દારૂ સામે જીલ્લા પોલીસ વડા પ્રશાંત સુમ્બે ડ્રાઈવ કરતા…

સુલીયાત કાર ચોરીનો ભેદ ઉકેલાયો: લોનના હપ્તા ન ભરાતા બેંકે જપ્ત કરેલી કાર મૂળ માલિકે જ ડુપ્લીકેટ ચાવીથી ચોરી કરી

પંચમહાલ,વિનોદ રાવલ,એબીએનએસ: પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના સુલીયાત ગામેથી…

1 of 393

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *