Breaking NewsCrime

ઉમરાળા પોલીસ દ્વારા જુના સમઢીયાળા ગામે વાડી વિસ્તાર માંથી ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂનો મસ મોટો જથ્‍થો ઝડપી પાડયો

ઉમરાળા પો.સ્ટેના આર.વી. ભીમાણી તથા ઉમરાળા પો.સ્ટે ના સ્ટાફના માણસો પો.સ્ટે વિસ્તારોમાં પેટ્રોલીંગ હતા તે દરમ્યાન બાતમી હકિકત આધારે જુના સમઢીયાળા ગામ ખાતે રહેતા અનિરૂધ્ધસિંહ દિલુભા ગોહિલ રહે.સમઢિયાળા વાળા ની કબ્જા ભોગવટાની વાડી રેઇડ કરતા ભારતીય બનાવટનો પર પ્રાંન્તીય ઇગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની કંપની સીલપેક બોટલ નંગ-૧૧૪ કિ.રૂા. ૫૧૭૨૦/- ના મુદામાલ સાથે મળી આવેલ હોય તેમજ ભરતભાઇ ચાવડા રહે.ગઢડા વાળા હાજર નહિ મળી તેના વિરૂધ્ધ ઉમરાળા પો.સ્ટેના એ.એસ.આઇ એચ.આર.ગોહિલ નાઓએ પ્રોહીબીશન એક્ટ અલગ અલગ કલમો હેઠળ ગુન્હો રજી કરાવેલ હોય અને આગળની તપાસ ઉમરાળા પો.સ્ટે પો.સબ. ઇન્સ આર.વી.ભીમાણી ચલાવી રહ્યા

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી – યુવતી ને બ્લેકમેલિંગ કરી , બદનામ કરાવી ધમકી સહિત ખંડણી મંગાવવાના આરોપસર યુવક પર F.I.R નોંધાઈ

ઇન્સ્ટગ્રામ પર ફ્રેન્ડશિપ કરી ,મળવા બોલાવી ફોટા - વીડિયો બનાવી બ્લેકમેઇલિંગ મળવા…

અંબાજી પોલીસે મોડી રાત્રે દારૂનું ઓપરેશન પાર પાડ્યુ, કુલ ૬ લાખ નો મુદામાલ પકડ્યો જેમા વિદેશી દારૂ અને ગાડી

બનાસકાંઠા જિલ્લામાં વિદેશી દારૂ સામે જીલ્લા પોલીસ વડા પ્રશાંત સુમ્બે ડ્રાઈવ કરતા…

સુલીયાત કાર ચોરીનો ભેદ ઉકેલાયો: લોનના હપ્તા ન ભરાતા બેંકે જપ્ત કરેલી કાર મૂળ માલિકે જ ડુપ્લીકેટ ચાવીથી ચોરી કરી

પંચમહાલ,વિનોદ રાવલ,એબીએનએસ: પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના સુલીયાત ગામેથી…

1 of 393

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *