Breaking NewsCrime

ગુજરાત આવતો 300 કાર્ટૂન વિદેશી દારૂ માવલ પોલિસે પકડયો

(અમિત પટેલ.અંબાજી)
ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં કેટલાક માથાભારે તત્વો અલગ અલગ કિમિ tvયા અજમાવીને દારૂ ની હેરાફેરી કરી રહ્યા છે ત્યારે આજે બપોરે સિરોહી એસપી ની સૂચના થી ટ્રક માંથી વિદેશી દારૂ પકડાતા બૂટલેગરો મા હડકંપ મચી જવા પામ્યો છે.

આજે માવલ પોલીસે ટ્રક માથી 300 કાર્ટૂન દારૂ પકડયો હતો આ ટ્રક આબુરોડ તરફ થી ગુજરાત મા પ્રવેશ કરે તે પહેલા સિરોહી પોલિસે પકડયો છે.રાજસ્થાન થી ગુજરાત તરફ વિદેશી દારૂ લઈ જવાતો હતો, આમ સિરોહી પોલીસની સુંદર કામગીરી જૉવા મળી હતી, પોલિસે જયારે ટ્રક મા તપાસ કરતા માલુમ પડ્યું કે પ્લાસ્ટીક ના કટ્ટા નીચે દારૂ છુપાવેલો હતો.આરોપીઓ સૂઝાદખાન અને જાદવ ભાઈ ની રિકો પોલિસે ધરપકડ કરી છે, પોરબંદર પાસેના માધવપુર નિવાસી 2 લોકો ની માવલ પોલિસે ધરપકડ કરી છે .સિરોહી એસપી હિંમત અભિલાષ ટાંક આવ્યા બાદ દારૂ મોટી સંખ્યામાં પકડાય છે.ગૂજરાત મા જતો આટલો વિદેશી દારૂ પોલીસે પકડાતા બૂટલેગરો મા ફફડાટ જૉવા મળ્યો હતો આ સિવાય માવલ પોલિસે ટ્રક પણ જપ્ત કર્યો હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમદાવાદ સાયબર ક્રાઇમને મળી સફળતા: અમદાવાદ એરપોર્ટ અને સ્કૂલોને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનારની કરાઈ ધરપકડ

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે ગુજસેલ એરપોર્ટ અને…

બોટાદના ચકચારી કમલેશ બોળીયા મર્ડર કેસમાં હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો આરોપી અસીમ ઉર્ફે મૂન મૂન નિર્દોષ જાહેર

અમદાવાદ/બોટાદ: ગુજરાત હાઈકોર્ટ દ્વારા બોટાદમાં વર્ષ 2013માં થયેલ ચકચારી કમલેશભાઈ…

1 of 395

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *