જામનગર: જિલ્લાના યુવક દ્વારા મુંબઇ મેયરને ફોન પર મારી નાખવાની ધમકી આપવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો.. જિલ્લાના સેતાલુસનાના યુવાને આપી ધમકી. મુંબઈના મેયર કિશોર પેડણેકરને અપાઈ ધમકી. મુંબઇ મેયરને ધમકી મળતા સનસનાટી ફેલાઈ હોવાના સમાચાર. 21 ડિસેમ્બરના રોજ મેયરને કરવામાં આવ્યો હતો ફોન.ઉલ્લેખનીય છે કે આવતા વર્ષે મુંબઇ મહાનગર પાલિકાની ચૂંટણી યોજાવાની છે . ચૂંટણી અગાઉ જુદી જુદી પાર્ટીઓ એકબીજા પર આક્ષેપ કરતી જોવા મળી રહી છે. આ મામલે આઝાદ મેદાન પોલીસ સ્ટેશન ખાતે કેસ દાખલ કરવામાં આવ્યો છે. માનસિક રીતે અસ્થિર ગણાતા યુવકની ધરપકડ કરવામાં આવી હોવાના સમાચાર.
જામનગર જિલ્લાના યુવાને મુંબઈના મેયરને આપી ધમકી. ધરપકડ કરાઈ.
Related Posts
વિદેશી દારૂની ૩૪૫૬ બોટલ કિ.રૂ.૬,૨૨,૦૮૦/-સહિત કુલ રૂ.૧૨,૭૨,૦૮૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી LCB ટીમ
ભાવનગર LCBનાં પોલીસ સબ ઇન્સ.પી.ડી.ઝાલા તથા LCB પોલીસ સ્ટાફનાં માણસો ભાવનગર…
સત્ય ગમે તે જેટલું છુપાવો સત્ય હંમેશા એક દિવસ બહાર આવે છે
સત્ય બહાર આવશે ભાદરવી મેળા ની આવક ની બચત ના રૂપિયા કોણ કોણ ખાઈ ગયા કે પછી…
અમદાવાદ સાયબર ક્રાઇમને મળી સફળતા: અમદાવાદ એરપોર્ટ અને સ્કૂલોને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનારની કરાઈ ધરપકડ
અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે ગુજસેલ એરપોર્ટ અને…
અંબાજી – અંબાજી મંદિરનો કથળતો જતો વહીવટ,નાની માછલી પકડાઈ મગર મચ્છ બચી ગયા!!.
5-5-26એ અંબાજી મંદિર ના ભંડાર કક્ષ માં પટાવાળા જેવા કર્મચારી દ્વારા…
દાંતા વિસ્તાર માંથી વિદેશી દારૂ ભરેલી ઇકો કાર ઝડપી પાડતી… દાંતા પોલીસ
દાંતા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઈકો ગાડીમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની /બીયર…
બનાસકાંઠા જિલ્લા ના દાંતા તાલુકામાં નવજાત બાળક તસ્કરી માં મોટી સફળતા મળી
બનાસકાંઠા જીલ્લાના ના દાંતા તાલુકાના ગ્રામ્ય વિસ્તાર માંથી નવજાત બાળક તસ્કરી ના…
ઘરમાંથી કાઢી મૂકાયેલ મહિલાનું તેની બે વર્ષની માસૂમ બાળકી સાથે પુનઃ મિલન કરાવતી ‘અભયમ ૧૮૧’ ટીમ
જામનગર, અમિત માંડવીયા, એબીએનએસ: સંબંધોમાં જ્યારે કડવાશ હદ વટાવે ત્યારે તેની…
બોટાદના ચકચારી કમલેશ બોળીયા મર્ડર કેસમાં હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો આરોપી અસીમ ઉર્ફે મૂન મૂન નિર્દોષ જાહેર
અમદાવાદ/બોટાદ: ગુજરાત હાઈકોર્ટ દ્વારા બોટાદમાં વર્ષ 2013માં થયેલ ચકચારી કમલેશભાઈ…
બનાસકાંઠાના દાંતામાં ચૂંટણી ટાણે દારૂની રેલમછેલ, ગંગવા ગામે થયો હોબાળો
ચૂંટણી ચાલી રહી છે વાદ વિવાદનાં આરોપો ચાલી રહ્યા છે.કેટલીક વખત હાર ભાળતા…
વ્યાજખોરીના આતંક સામે ગુજરાત પોલીસની “સર્જિકલ સ્ટ્રાઈક”
"પૈસા નહીં આપે તો પતાવી દઈશ"ની ધમકી આપનાર વ્યાજખોરોને પોલીસે જેલના…















