Crime

સુરતના અડાજણ વિસ્તારમાં આવેલ પાર્ક રોડ પર આવેલી ભગવતી પાર્કમાં ચડ્ડી બાલનીયાનધારી લૂંટારા ઘૂંસ્યા

રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત

ચડ્ડી બનિયાનધારી લૂંટારુ ગેગ ફરી શહેરમાં થઈ સક્રિય સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા પાર્ક રોડ પર આવેલી ભગવતી પાર્ક સોસયટીમાં રાત્રીના સમયે ચડ્ડી બનીયાનધારી ગેગ લૂંટ ચોરી કરવા ફરી રહી હતી.

દરમિયાન સોસાયટીના લોકો જાગી જતા લુટારુઓ ફરાર થઈ ગયા હતા.સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં નજરે પડી રહેલા ત્રણ ચડ્ડી બનિયાનધારી લૂંટારો કેમેરામાં કેદ થયા હતા.સ્થાનિક લોકોએ અડાજણ પોલીસ મથકમાં જાણ કરી હતી.પોલીસ સીસીટીવી ના આધારે તપાસ સરું કરી છે.

સુરતના અડાજણ વિસ્તારની ઘટના અને પાર્ક રોડ પર આવેલી ભગવતી પાર્કમાં ચડ્ડી બાલનીયાનધારી લૂંટારા ઘૂંસ્યા સોસાયટીમાં ફરી રહેલા લૂંટારું કેમેરામાં કેદ સોસાયટીના લોકો જાગી જતા લૂંટારું થયા ફરાર સમગ્ર ઘટના સોસાયટીમાં લાગેલા CCTV કેમેરામાં થઈ કેદ આ મામલે હજુ સુધી નથી નોંધાઇ કોઈ પોલીસ ફરિયાદ.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી – યુવતી ને બ્લેકમેલિંગ કરી , બદનામ કરાવી ધમકી સહિત ખંડણી મંગાવવાના આરોપસર યુવક પર F.I.R નોંધાઈ

ઇન્સ્ટગ્રામ પર ફ્રેન્ડશિપ કરી ,મળવા બોલાવી ફોટા - વીડિયો બનાવી બ્લેકમેઇલિંગ મળવા…

અંબાજી પોલીસે મોડી રાત્રે દારૂનું ઓપરેશન પાર પાડ્યુ, કુલ ૬ લાખ નો મુદામાલ પકડ્યો જેમા વિદેશી દારૂ અને ગાડી

બનાસકાંઠા જિલ્લામાં વિદેશી દારૂ સામે જીલ્લા પોલીસ વડા પ્રશાંત સુમ્બે ડ્રાઈવ કરતા…

સુલીયાત કાર ચોરીનો ભેદ ઉકેલાયો: લોનના હપ્તા ન ભરાતા બેંકે જપ્ત કરેલી કાર મૂળ માલિકે જ ડુપ્લીકેટ ચાવીથી ચોરી કરી

પંચમહાલ,વિનોદ રાવલ,એબીએનએસ: પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના સુલીયાત ગામેથી…

1 of 96

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *